શોધખોળ કરો

Coronavirus: પંજાબમાં કોંગ્રેસના બે ધારાસભ્ય થયા સંક્રમિત, મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત

આ પહેલા કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા. તે રાજ્યમાં કોરોના સંક્રમિત થનારા પ્રથમ મંત્રી હતા. તેમના પત્ની અને પુત્રમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

ચંદીગઢઃ પંજાબમાં કોંગ્રેસના બે ધારાસભ્યો કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. ફગવાડાથી કોંગ્રેસ ધારાસભ્ય બલવિંદર ધાલીવાલ અને તરણ તારણના ધારાસભ્ય ડો. ધરમબીરને કોરોના થયો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે રવિવારે આ જાણકારી આપી અને બંનેના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. સીએમ અમરિંદર સિંહે ટ્વિટ કર્યું, મારા સાથીકર્મી ફગવાડાથી કોંગ્રેસ ધારાસભ્ય બલવિંદર ધાલીવાર અને તરણ તારણના ધારાસભ્ય ડો. ધરમબીર કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું.
તૃપ્ત રાજિંદર સિંહ બાજવા થયા હતા સંક્રમિત આ પહેલા કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા. તે રાજ્યમાં કોરોના સંક્રમિત થનારા પ્રથમ મંત્રી હતા. તેમના પત્ની અને પુત્રમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. છેલ્લા થોડા દિવસોથી પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 9,792 મામલા સામે આવ્યા છે. જેમાંથી 246 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર 902 નવા કેસ સામે આવ્યા છે અને 543 મોત થયા છે. કોરોના વેક્સીનના ટ્રાયલ માટે AIIMSને જરૂર છે વોલંટિયર્સની, જાણો કેવી રીતે બની શકાશે પરીક્ષણનો હિસ્સો Jio એ આપ્યો મોટો ઝટકો, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ, જાણો વિગત દેશના આ શહેરમાં દારૂ ખરીદવા લોકોએ લગાવી ભીડ, સોશિયલ ડિસ્ટેંસિંગના ઉડ્યા લીરા, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

Embed widget