શોધખોળ કરો

કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં ફરીથી લૉકડાઉન લગાવવી કરી માંગ, કેન્દ્ર સામે શું મુક્યો પ્રસ્તાવ

દિલ્હીમાં કોરોના મહામારીનો ફરી એકવાર ભય ફેલાયો છે, આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે નાના સ્તર પર લૉકડાઉન લગાવવાની માંગ કરી છે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દરરોજ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના મહામારીનો ફરી એકવાર ભય ફેલાયો છે, આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે નાના સ્તર પર લૉકડાઉન લગાવવાની માંગ કરી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે એક પ્રસ્તાવ મુક્યો છે, જેમાં દિલ્હીમાં કોરોનાના કાબુમાં લેવા માટે નાના સ્તર પર લૉકડાઉન લગાવવી માંગ કરાઇ છે. પ્રસ્તાવ પ્રમાણે, જરૂર મુજબ કેટલાક બજારો બંધ કરાય તેવી માંગ છે. આ વાતને લઇને એબીપી ન્યૂઝ પર રણદીપ ગુલેરિયાએ પણ મોટુ નિવેદન આપ્યુ, તેમને કહ્યું કે આ કોરોનાનો અંતિમ તબક્કો છે તેવુ કહેવુ વહેલુ ગણાશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ ફરી એકવાર લૉકડાઉનની સંભાવના દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, હાલ અહીં 4 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં સૌથી વધુ કેસ દિલ્હીમાંથી જ સામે આવ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 8500 કેસ સામે આવ્યા હતા. વળી, છેલ્લા એક અઠવાડિયામાં 51 હજારથી વધુ કેસો નોંધાયા છે, એટલુ જ નહીં દિલ્હીમાં શુક્રવારથી દરરોજ 90 લોકોના મોત થઇ રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો

Embed widget