શોધખોળ કરો

PM મોદીની દેશને અપીલ- કોરોના સંકટમાં કોઇ કામ પર ના આવે તો પગાર ન કાપો

વડાપ્રધાને કહ્યું કે, હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે દેશમાં દૂધ, ખાવા-પીવાનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી એવી આવશ્યક ચીજવસ્તુઓની અછત ના થાય તે માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઇને સંકટ વચ્ચે આજે દેશને સંબોધિત કરતા દેશવાસીઓને અનેક અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે ઉચ્ચ વર્ગ અને વ્યવસાયીઓને અપીલ કરી છે કે જો આ દરમિયાન કોઇ કર્મચારી કામ પર ના આવે તો  તેના પગારમાં કાપ મુકે નહીં.
વડાપ્રધાને કહ્યું કે, સંકટના આ સમયમાં મારા દેશના વ્યાપારી જગત, ઉચ્ચ આવક ધરાવતો વર્ગને પણ આગ્રહ છે કે જો બની શકે તો તમે જે લોકોની સેવાઓ લો છો, તેમના આર્થિક હિતોનું ધ્યાન રાખો. તેમનો પગારમાં કાપ મુકશો નહીં. વડાપ્રધાને કહ્યું કે, હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે દેશમાં દૂધ, ખાવા-પીવાનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી એવી આવશ્યક ચીજવસ્તુઓની અછત ના થાય તે માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલા દેશ પ્રભાવિત થયા નહોતો જેટલા કોરોના વાયરસના કારણે થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget