શોધખોળ કરો

Viral Video: હવે સામે આવ્યો Thirsty Crowનો વીડિયો, બોટલમાં પથ્થર નાખીને તરસ છીપાવી રહ્યો હતો કાગડો

Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક કાગડાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તરસ્યો કાગડો પાણીની બોટલમાં પથ્થર નાખીને પાણી પીતા જોવા મળે છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

Thirsty Crow Viral Video: 'એક કાગડો તરસ્યો હતોઆ વાર્તા આપણે બધાએ બાળપણમાં સાંભળી હશે. જેમાં એક તરસ્યો કાગડો અડધા ભરેલા ઘડામાંથી પાણી પીવા માટે તેમાં કાંકરા નાખીને પાણીનું સ્તર વધારીને તરસ છીપાવતો જોવા મળ્યો હતો. હાલમાં જ એક સ્ટોરી સાચી બનતી જોવા મળી હતીજેનો વીડિયો સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાગડો પાણી પીવા માટે કાંકરાનો ઉપયોગ કરતો જોવા મળે છે.

@TansuYegen નામના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છેજેમાં ઘાસના મેદાનમાં પાણીની બોટલ રાખવામાં આવી છે. જેમાં એક તરસ્યો કાગડો પોતાની ચાંચ નાખીને પાણી પીવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ઘણી વખત કોશિશ કરે છેપરંતુ બોટલની અંદર પાણીનું સ્તર નીચું હોવાથી તે પાણી પી શકતો નથી. જે પછી તે બુદ્ધિ લગાવીને તરસ છીપાવે છે.

blockquote class="twitter-tweet">

Smart crow pic.twitter.com/wotX2o6if8

— Tansu YEĞEN (@TansuYegen) April 1, 2023

બાળપણની વાર્તા સાચી પડી

વીડિયોમાં જ્યારે કાગડો પાણી પી શકતો નથી ત્યારે તે બોટલની આસપાસ પડેલા કાંકરાને જુએ છે અને પોતાની ચાંચમાં ઉપાડી પાણીમાં નાખે છે. જે બાદ બોટલની અંદર પાણીનું સ્તર ઉપર આવે છે. આ પછી બોટલમાં ચાંચ નાખીને થોડું પાણી પીધા પછી કાગડો ફરીથી કાંકરા ઉપાડીને બોટલમાં મૂકીને પાણી પીતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ દરેક લોકો દંગ રહી ગયા છે.

યુઝર્સે કાગડાને બુદ્ધિશાળી ગણાવ્યો

હાલમાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયો જોયા બાદ યૂઝર્સ પોતાની અદભૂત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે 'કાગડા એવી કેટલીક બિન-માનવ પ્રજાતિઓમાંની એક છે જે તર્ક કરવાની ક્ષમતા ધરાવે છે'. અન્ય યુઝર પર ટિપ્પણી કરતાકાગડાને સૌથી હોશિયાર અને ચતુર પક્ષીઓમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે.ત્યારે અન્ય એક યુઝર્સે કહ્યું- એક ચતુર કાગડો.

આ પણ વાંચોઃ

Viral Video: આગળ છોકરી, પાછળ છોકરી...વચ્ચે બાઇક સવાર! ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
Tarot Rashifal:  ધન,કુંભ સહિત આ રાશિના જાતક માટે સોમવાર રહેશે શાનદાર, જાણો ટૈરોટ રાશિફળ
Tarot Rashifal: ધન,કુંભ સહિત આ રાશિના જાતક માટે સોમવાર રહેશે શાનદાર, જાણો ટૈરોટ રાશિફળ
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
સીરિયામાં કાબૂલ, કોલંબો અને ઢાકા જેવી મોમેન્ટ, તસવીરોમાં જુઓ લોકોએ બશરના રાષ્ટ્રપતિ પેલેસમાં મચાવી લૂંટ
સીરિયામાં કાબૂલ, કોલંબો અને ઢાકા જેવી મોમેન્ટ, તસવીરોમાં જુઓ લોકોએ બશરના રાષ્ટ્રપતિ પેલેસમાં મચાવી લૂંટ
Embed widget