શોધખોળ કરો

CWC Meeting: બેઠકમાં શું લેવાયા નિર્ણયો અને ક્યારે થશે કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ? જાણો

Elections For Congress president To Be Held By September: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ શનિવારે નિર્ણય લીધો કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી આગામી વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી યોજાશે.

Elections For Congress president To Be Held By September: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ શનિવારે નિર્ણય લીધો કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી આગામી વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ સાથે, એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ 1 નવેમ્બરથી કૉંગ્રેસ સદસ્યતા અભિયાન  ચલાવશે, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પછી, 15 એપ્રિલ સુધીમાં, જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા ચૂંટણી માટે તમામ સભ્યો અને ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 16 એપ્રિલથી 31 મે વચ્ચે બ્લોક કોંગ્રેસ સમિતિઓ અને બૂથ સમિતિઓના પ્રમુખની પસંદગી કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક ચૂંટણીના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આગામી વર્ષે 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ખજાનચી, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની ચૂંટણી યોજાશે. આ સાથે, 2022 માં 31 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે, પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્યો માટે ચૂંટણી યોજાશે. આ પછી, 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી યોજાશે.

કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદ પર અનૌપચારિક વિચાર વિમર્શ થયો. આ બેઠકમાં હાજર વરિષ્ઠ નેતાઓની સલાહ હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને અધ્યક્ષ પદ સંભાળવું જોઇએ. આ પ્રસ્તાવ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તે તેના પર વિચાર કરશે. 

કાર્ય સમિતિની બેઠક પુરી થયા બાદ આયોજિત પત્રકાર પરિષદમાં કે સી વેણુગોપાલએ કહ્યું કે 'ચાર કલાક સુધી ચાલેલી બેઠકમાં પાર્ટીને મજબૂત કરવા, પાર્ટીના નવા અધ્યક્ષ, વિધાનસભા ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ. બેઠક દરમિયાન ત્રણ પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા છે. CWC ની બેઠકમાં ઘણા એજન્ડા હતા. આ દરમિયાન એક રાજકીય પ્રસ્તાવ સહિત મોંઘવારી અને ખેડૂતો પર પ્રસ્તાવ પાસ થયો. 

તેમણે કહ્યું કે પાર્ટી 1 નવેમ્બરથી પોતાનું સભ્ય અભિયાન શરૂ કરશે જે 31 2022 સુધી ચાલશે. આ પ્રકારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કોષાધ્યક્ષ, પીસીસી એક્ઝિક્યૂટિવ અને એઆઇસીસીસી સભ્ય પદની ચૂંટણી પ્રક્રિયા આગામી વર્ષ 21 જુલાઇથી શરૂ થઇને ઓગસ્ટ 2022 સુધી પુરૂ થઇ જશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય
Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદનGujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય
Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
ફોન ખોવાઇ ગયો છે તો શોધવામાં મદદ કરશે સરકાર, આ પોર્ટલ પર આપવી પડશે આ જાણકારી
ફોન ખોવાઇ ગયો છે તો શોધવામાં મદદ કરશે સરકાર, આ પોર્ટલ પર આપવી પડશે આ જાણકારી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Embed widget