શોધખોળ કરો

એમ્ફાન વાવાઝોડું ક્યાં ટકરાશે ? કેટલી ઝડપે ફૂંકાશે પવન, જાણો વિગતે

ભારતના દરિયાકાંઠાના આઠ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકાબોરમાં સૌથી વધારે અસર થશે.

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદભવેલું 'એમ્ફાન' વાવાઝોડું ભારતના કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. ભારતના દરિયાકાંઠાના આઠ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકાબોરમાં સૌથી વધારે અસર થશે. ભુવનેશ્વરના હવામાન વિભાગના ડાયરેક્ટર એચ.આર.વિશ્વાસે કહ્યું, 20 મેના રોજ બપોરથી સાંજ વચ્ચે એમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી બાંગ્લાદેશના હાથી ટાપુ વચ્ચે ત્રાટકવાની આશંકા છે. જેના કારણે ઓડિશામાં ભારે વરસાદ થશે. વાવાઝોડાના પ્રભાવથી 19મેથી રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દબાણ રવિવારે સાંજે ભયંકર ચક્રવાતમાં બદલાઈ શકે છે અને 18 થી 20 મે દરમિયાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વધવાની તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ વધવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે અને જે લોકો માછીમારી કરવા ગયા છે તેમને 17 મે સાંજ સુધીમાં પરત ફરવા કહ્યું છે.
એમ્ફાનના કારણે દરિયાકાંઠાના રાજ્યમાં 22 મે સુધી આશિંક વાદળ છવાયેલા રહી શકે છે. 18 મેના રજ 30 થી 40 કિમી પ્રતિ કલાક અને 19 થી 20 મે સુધી 40થી 50 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget