શોધખોળ કરો

આતંક અને વાતચીત બન્ને એકસાથે શક્ય નથી, પાકિસ્તાને ઉશ્કેર્યા તો આકરો જવાબ આપીશું: રક્ષામંત્રી

  નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કડક વલણ અપનાવતા પાકિસ્તાનને ચેતવણી આપી છે. નિર્મલા સીતારમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે સીઝફાયરનું સમ્માન કરીએ છે પરંતુ અમને ઉશ્કેર્યા તો તેનો જવાબ જરૂર આપીશું. રક્ષા મંત્રીએ કહ્યું કે આતંકવાદ અને વાતચીત બન્ને એક સાથે શક્ય નથી. કેન્દ્ર સરકારમાં ભાજપના ચાર વર્ષ પૂર્ણ થવા પર તેની ઉપલબ્ધિઓને લઇને યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારું કામ રમઝાન મહિનામા સીઝફાયરનું આંકલન કરવાનું નથી. અમારું કામ છે સરહદ પર સુરક્ષા કરવાનું. કોઈ પણ કારણ વગર સીઝફાયરનું ઉલ્લંઘન કરશે તો તેનો આકરો જવાબ આપીશું અને તેના માટે અમે એલર્ટ છે. દેશની રક્ષા કરવું અમારું કર્તવ્ય છે. રક્ષામંત્રીએ કહ્યું કે, ગૃહમંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ જમ્મુ-કાશ્મીરમાં રમઝાનમાં સીઝફાયર લાગું કર્યું હતું. તેમણે કહ્યું કે અમે તે નિર્ણયનું સમ્માન કરીએ છે, પરંતુ જવાનો પાસે હજુ પણ જવાબી કાર્યવાહી કરવાનો વિકલ્પ છે. જો સેનાને ઉશ્કેરવામાં આવશે તો તેનો જવાબ ચોકક્સથી આપીશું. રાફેલ ડીલને લઇને વિપક્ષ દ્વારા ઉઠાવેલા સવાલો પર તેમણે કહ્યું કે, વિપક્ષના તમામ આરોપો બેબુનિયાદ અને નિરાધાર છે. આ ડીલમાં એક પૈસાનું પણ કૌભાંડ નથી થયું. આ બે સરકારો વચ્ચેનું એગ્રીમેન્ટ છે. રાફેલ વિમાનની કીંમતને લઇને ખોટી તુલના કરવામાં આવી રહી છે. આ ડીલમાં કોઈ પણ ગોલમાલ થયો નથી. રક્ષામંત્રીએ કહ્યું હાલમાં સેના પાસે હથિયારોની કોઈ અછત નથી. રાફેલ ડીલને પર વિપક્ષના આરોપ ખોટા છે. તેમણે કહ્યું સેના પાસે હજુ પણ ફંડની ખોટ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

Embed widget