શોધખોળ કરો

Air Pollution: દિલ્હીમાં વાયુ પ્રદુષણ વધ્યુ, ઓફિસોમાં 50% લોકોને WFH, જાણો શું છે સરકારની નવી ગાઇડલાઇન

ગોપાલ રાયે કહ્યું કે, રાજધાની દિલ્હીમાં ઓડ ઇવન પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના પર્યવારણ મંત્રીએ કહ્યું કે, આના માટે પ્રાઇવેટ ઓફિસો સાથે પણ વાત કરી રહ્યાં છીએ

Delhi Air Pollution: દિલ્હીમાં વધતા પ્રદુષણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરકારી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે કામ સહિત શુક્રવારે કેટલીય નવી પાબંદીઓનું એલાન કરી દેવામાં આવ્યુ છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વાયુ પ્રદુષણ પર બોલાવવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આની જાહેરાત કરતા કહ્યું- હૉટ સ્પૉટ એરિયામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ લગાવવામાં આવશે, પ્રાઇમરી સ્કૂલ બંધ કરવાની સાથે જ પાંચમાથી ઉપરની સ્કૂલોમાં આઉટડૉર એક્ટિવિટી પર પણ પાબંદીઓ રહેશે. 

ગોપાલ રાયે કહ્યું કે, રાજધાની દિલ્હીમાં ઓડ ઇવન પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના પર્યવારણ મંત્રીએ કહ્યું કે, આના માટે પ્રાઇવેટ ઓફિસો સાથે પણ વાત કરી રહ્યાં છીએ, જેથી તે પણ આને લાગુ કરાવે. દિલ્હી સરકારના તમામ કર્મચારીઓના work from home કાલથી શરૂ થશે. દિલ્હી સરકારના 50% કર્મચારીઓ શનિવારથી વર્કફ્રૉમ હૉમ કરશે. 500 બસો પ્રાઇવેટથી હાયર કરવાની વાત કરવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારવામાં આવશે. 

આ પહેલા CAQM એ ગુરુવારે પ્રદુષણના સીવિયર કેટેગરીની જાણકારી આપી છે. આ પછી નવા પ્રતિબંધો લગાવવાની વાત કહેવામા આવી હતી. આવામાં પહેલાથી  જે કન્સ્ટ્રક્શન અને ડિમૉલિશન પર પ્રતિબંધ હતો તે ચાલુ રહશે, પરંતુ પહેલા કેટલીક વસ્તુઓમાં છૂટ હતા પરંતુ શક્રવારથી તેના પર પ્રતિબંધ રહેશે, જેવા કે હાઇવે, પાણીની પાઇપલાઇન પાથરવાનુ કામ વગેરે. 

Pollution: ખતરનાક લેવલ પર દિલ્હીનુ પ્રદુષણ, AQI 400ને પાર, જાણો ક્યારે મળશે લોકોને રાહત

Delhi-NCR Weather Updates 03 November 2022: દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડીની સિઝનમાં વધારો થઇ રહ્યો છે, આ સાથે સાથે હવે ત્યાં પ્રદુષણનુ લેવલ પણ સતત વધવા લાગ્યા છે. દિવસે સામાન્ય તડકો મળી રહ્યો છે, અને સવાર-સાંજ અને રાત્રે ઠંડીમાં લોકો ઠુઠવાવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે હવે પ્રદુષણને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દિલ્હીમાં સવારે તડકો રહેશે અને દિવસમાં હવામાન સાફ થઇ શકે છે. 

અત્યારે દિલ્હીમાં હવામાન બગડી રહ્યું છે, તાપમાન અને પ્રદુષણ બન્નેમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પ્રદુષણનુ લેવલ સતત વધી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે અહીં એક્યૂઆઇનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે, જે લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. શનિવારે આકાસમાં સામાન્ય વાદળો છવાયેલા રહેશે, નોઇડા અને ગુરુગ્રામમાં પણ હવામાન દિલ્હી જેવુ જ રહેશે, આ દરમિયાન તાપમાન 30 થી 32 ડિગ્રીની વચ્ચે અને ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સીયસ રહી શકે છે. એક-બે દિવસ વાતાવરણમાં રાહત મળી શકે છે.

Pollution: દિલ્હીમાં ખતરનાક લેવલ પર પહોંચ્યુ પ્રદુષણ, સતત થઇ રહ્યો છે પ્રદુષણમાં વધારો - 
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં ઝેર ભેળવાઇ રહ્યું છે. ગુરુવારે સવારે વાયુ પ્રદુષણ (Air Pollution) માં વધારે થઇ ગયો છે. કેટલાય વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 'ખતરનાક' લેવલ પર પહોંચી ગયુ છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)  અનુસાર, દિલ્હીના આઇટીઓ (ITO) માં વાયુ પ્રદુષણ ગુણવત્તા સૂચકાંક 'ખતરનાક' લેવલમાં 442 નોંધાયો છે, વળી, આનંદવિહારમાં પણ 'ખતરનાક' લેવલમાં 449 રેકોર્ડ કરવામાં આવ્યો છે. 

નોઇડા અને ગુરુગ્રામમાં પણ ખતરો -
બીજીબાજુ એનસીઆરના શહેરોમાં પણ વાયુ પ્રદુષણની સ્થિતિ એકદમ ખરાબ છે. નોઇડામાં એક્યૂઆઇના ખતરનાક લેવલમાં 408 અને ગુરુગ્રામમાં એક્યૂઆઇ ગંભીર લેવલમાં 382 નોંધવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે એક્યૂઆઇને શૂન્ય અને 50ની વચ્ચે 'સારુ', 51 અને 100 ની વચ્ચે 'સંતોષજનક', 101 અને 200 ની વચ્ચે 'મધ્યમ', 201 અને 300 ની વચ્ચે 'ખરાબ', 301 અને 400 ની વચ્ચે 'બહુજ ખરાબ' અને 401 અને 500 ની વચ્ચે 'ખતરનાક' લેવલમાં માનવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Embed widget