શોધખોળ કરો

શું કોવિડના દર્દીના મોત બાદ વાયરસ નિષ્ક્રિય થઇ જાય છે? એમ્સના એક્સ્પર્ટે શું કર્યો ખુલાસો

નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં સંક્રમણ નથી મળતું.

નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ  નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં  સંક્રમણ નથી મળતું. 

કોરોના સંક્રમણના કારણે દર્દીના મોત થયા બાદ વાયરસ નિષ્કિય થઇ જાય છે. જેના કારણે તેનાથી અન્યને સંક્રમણ લાગવાની આશંકા પણ ખતમ થઇ જાય છે. જો કે સાવધાની માટે કોવિડના મૃતકના અંતિમ સંસ્કાર પ્રોટોકોલ દ્રારા જ કરવા હિતાવહ છે તેમજ આવશ્યક છે. 

નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ  નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં  સંક્રમણ નથી મળતું. આ અધ્યન માટે એમ્સના ડોક્ટરે 100 શબનું પરીક્ષણ કર્યું હતુ. જે તમામ 100 લોકોના મોત કોવિડના કારણે થયા હતા. મોત બાદ જ્યારે તેની બોડી તપાસ કરાઇ તો તેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. 

એમ્સ ફોરેન્સિક વિભાદધ્યક્ષ ડો. સુધીર કુમાર ગુપ્તાએ કહ્યું કે,  શબ દ્રારા કોરોના વાયરસ ફેલાઇ શકે કે નહી આ મુદ્દે તથ્યો જાણવા માટે પાયલટ અધ્યન કરવામાં આવ્યું.  આ અધ્યનનમાં જેનું કોરોનાથી મોત થયું હતો તેના નાક અને ગળાના સ્વેબ લેવામાં આવ્યો આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. આ અધ્યનનનું તારણ છે કે, શબમાં કોરોના વાયરસ નથી હોતો. 

જો કે મોતના થોડા કલાક બાદ શબમાંથી નીકળતા તરલીય પદાર્થને લઇને સાવધાન રહેવું જરૂરી છે. આ માટે ભારત સરકારે એમ્સના ફોરેન્સિક વિશેષજ્ઞોની સલાહ પર  દિશા નિર્દેશ બનાવવામાં આવ્યાં છે. આ અધ્યન એટલા માટે પણ જરૂરી છે કે, દિલ્લીમાં કોવિડથી મોત થતાં લોકો પરિજનનો શબને સ્માશાન ઘાટ પર છોડી જતાં રહેતા હતા અને કોઇ અસ્થિ લેવા પણ ન હતા આવતા. આ કારણે સ્મશાનમાં અસ્થિકુભનો પણ ભરાવો થતો જોવા મળ્યો હતો.

ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થઇ જાય તો તેના નાકમાં રૂમાં નાખીને મોટી પરત વાળી પોલિથીનમાં લપેટી દેવામાં આવે તો સંક્રમણનો ખતરો નથી રહેતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget