શોધખોળ કરો

ઓનલાઈન સેલમાં બુક કર્યો મોબાઇલ ફોન, બોક્સ ખોલીને જોયું તો હતો કપડા ધોવાનો સાબુ

19 ઓક્ટોબરે સોહન લાલે એક જાણીતી ઓનલાઈન કંપની પરથી મોબાઇલ બુક કરાવ્યો હતો. મોબાઇલ બુક કરાવ્યાના ચાર દિવસ બાદ તેના ઘરે ડિલીવરી બોય મોબાઇલ ફોન લઈને આવ્યો હતો.

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ઓફર્સની ભરમાર હોય છે. ઓનલાઇન સેલમાં ગ્રાહકોને અનેક પ્રકારની ઓફર આપવામાં આવે છે. પરંતુ આ દરમિયાન એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. ઓનલાઈન સેલમાં એક યુવકે સારી ઓફર જોઈને મોબાઈલ ફોન બુક કરાવ્યો હતો. ચાર દિવસ બાદ યુવકના ઘરે ડિલીવરી મોબાઇલ ફોનની ડિલીવરી કરીને જતો રહ્યો હતો. જેવું યુવકે મોબાઇલ બોક્સ ખોલ્યું કે તેનો હોશ ઉડી ગયા. બોક્સમાંથી મોબાઇલના બદલે કપડાં ધોવાનો સાબુ નીકળ્યો હતો. યુવકે આ અંગે કંપનીને ફરિયાદ કરી છે ઉપરાંત પોલીસને પણ માહિતી આપી છે. તપાસ બાદ ગાજીપુર પોલીસે ઠગાઈનો મામલો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પીડિત સોહનલાલ પરિવાર સાથે મયૂર વિહાર ફેઝ-3માં રહે છે. 19 ઓક્ટોબરે સોહન લાલે એક જાણીતી ઓનલાઈન કંપની પરથી મોબાઇલ બુક કરાવ્યો હતો. મોબાઇલ બુક કરાવ્યાના ચાર દિવસ બાદ તેના ઘરે ડિલીવરી બોય મોબાઇલ ફોન લઈને આવ્યો હતો. બોક્સની ડિલીવરી કરીને તે જતો રહ્યો હતો. સોહન લાલે ડબ્બો ખોલીને જોયું તો તેમાં સાબુ હતો. પીડિતે તાત્કાલિક ઓનલાઇન ફરિયાદ કરી. જે બાદ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. સામાન ડિલીવર કરનારા યુવકે જ મોબાઇલના બદલે તેમાં સાબુ રાખ્યો હોવાની પોલીસને આશંકા છે. સુરતઃ યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ? ફરી ખૂલેલા મલ્ટીપ્લેક્સમાં આગામી બે મહિનામાં ફિલ્મ જોવા જશો ? 93 ટકા લોકોએ આપ્યો આ ચોંકાવનારો જવાબ, જાણો વિગત  મેઘા સુસાઈડ કેસઃ 'તારા અને વનિતા પોતે સ્ત્રી હોવા છતાં એક છોકરીની ઇજ્જત વેચવા જરા પણ ખચકાતા નહોતા', વાંચો આખી સૂસાઇડ નોટ 60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

Embed widget