શોધખોળ કરો
Advertisement
દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો, ઘણા વિસ્તારમાં ઝરમર વરસાદ
દિલ્હી એનસીઆરમાં ફરી એક વખત હવામાન બદલાયું છે. ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે.
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં ફરી એક વખત હવામાન બદલાયું છે. ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. દિલ્હી, નોઈડા, ગાજિયાબાદ અને દિલ્હીની નજીક હરિયાણાના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે દિલ્હી એનસીઆરનું તાપમાન ઝડપથી આછુ થયું છે.
Delhi: Rain lashes parts of the national capital, visuals from Parliament. pic.twitter.com/KL6znZB1t7
— ANI (@ANI) March 6, 2020
દિલ્હીની નજીકના ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં વરસાદ થયો છે. વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોનીપત, ગન્નૌર, હાપુડ, ગાજિયાબાદ,ફરીદાબાદ,નોઈડા, ગ્રેટર નોઈડામં 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.Delhi: Rain lashes parts of the city, visuals from Saket area. pic.twitter.com/E16fBq1XRi
— ANI (@ANI) March 6, 2020
પૂર્વી દિલ્હીમાં પણ ઝરમર વરસાદ થયો છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફ્રિકજામ થયો છે. શનિવાર બપોર બાદ હવામાન બદલાશે અને તડકો નિકળવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion