શોધખોળ કરો

દિલ્હીમાં કોરોનાના કેસ બેગણી સ્પીડથી વધ્યા, પહેલીવાર એક જ દિવસમાં નોંધાયા 2100 નવા દર્દીઓ

છેલ્લા 15 દિવસના આંકડા જોઇએ તો દિલ્હી અને ચેન્નાઇમાં મુંબઇથી બેગણી સ્પીડથી કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. વળી, દિલ્હીમાં અમદાવાદથી ત્રણ ગણી સ્પીડથી દર્દીઓ વધી રહ્યાં છે. દેશના ચાર મહાનાગરોનુ એનાલિસિસ બતાવે છે કે ત્યાં પરિસ્થિતિ કેટલીક ખરાબ છે. ચારેયને ભેગા કરી દઇએ તો દેશના 44 ટકા કોરોના કેસો અહીં જ છે

નવી દિલ્હીઃ દેશના રાજધાનીમાં કોરોનાનો કેર ભયાનક રીતે વધી રહ્યો છે. શુક્રવારે નવા કેસોની આંકડાએ જુના કેસોના બધાજ રેકોર્ડ તોડી નાંખ્યા. સત્તાવાર આંકડા પ્રમાણે, શુક્રવારે દિલ્હીમાં 2137 લોકો પૉઝિટીવ નીકળ્યા. આની સાથે જ દિલ્હીમાં કૉવિડ-19 દર્દીઓની સંખ્યા 36,824 થઇ ગઇ છે. છેલ્લા 15 દિવસના આંકડા જોઇએ તો દિલ્હી અને ચેન્નાઇમાં મુંબઇથી બેગણી સ્પીડથી કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. વળી, દિલ્હીમાં અમદાવાદથી ત્રણ ગણી સ્પીડથી દર્દીઓ વધી રહ્યાં છે. દેશના ચાર મહાનાગરોનુ એનાલિસિસ બતાવે છે કે ત્યાં પરિસ્થિતિ કેટલીક ખરાબ છે. ચારેયને ભેગા કરી દઇએ તો દેશના 44 ટકા કોરોના કેસો અહીં જ છે. દિલ્હીમાં કોરોનાના કેસ બેગણી સ્પીડથી વધ્યા, પહેલીવાર એક જ દિવસમાં નોંધાયા 2100 નવા દર્દીઓ 11 જૂન સુધી દેમાં કૉવિડ-19થી જેટલા મોત થયા છે, તેમાંથી 43 ટકા આ ચાર મહાનગરોમાં જ થઇ છે. મુંબઇમાં કોરોનાના 54 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. ત્યાં રોજ 1000થી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જોકે ઇન્ફેક્શન રેટ ચેન્નાઇ અને મુંબઇમાં ઝડપથી વધી રહ્યો છે. 29મેના આંકડા પ્રમાણે ચેન્નાઇ 105 ટકા તો દિલ્હીમાં 100 ટકા દર્દીઓ વધી રહ્યાં છે. જ્યારે મુંબઇમાં 29 મેની સરખામણીમાં 52 ટકા કેસ વધ્યા છે. આખા દેશમાં છેંલ્લા બે અઠવાડિયા દરમિયાન કેસોની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંકટ બેકાતુ થતો હોવાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કૉવિડને લઇને ખાસ બેઠક પણ બોલાવી છે.

ટોપ સ્ટોરી

ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
Embed widget