શોધખોળ કરો

ભાઈ-બહેને છાપી આટલા કરોડની 2000ની નકલી નોટ, જાણી પોલીસ પણ ચોંકી

મોહાલી: પંજાબના મોહાલીમાં 2000 ની નકલી નોટનું એક રેકેટ પકડવામાં આવ્યું છે જેણે તમામ લોકોના હોશ ઉડાડી દિધા છે. મોહાલીમાં 21 વર્ષના બીટેક સ્ટુડન્ટ અભિનવ વર્મા અને તેની 20 વર્ષની પિત્રાઈ બહેન વિશાખા વર્માએ  એક સ્કેનરની મદદથી આશરે 3 કરોડની કિંમતની 2000 ની નકલી નોટ છાપવામા આવી છે. કારણ કે લોકોને નવી નોટની ઓળખ કરવા માટે કોઈ પર્યાપ્ત જાણકારી ન હતી જેના કારણે આશરે 2 કરોડના નોટ બજારમાં ચલાવી પણ દિધા છે. મોહાલીમાં સામે આવ્યું 2000 ની નકલી નોટ છાપવાનું અને બજારમાં ચલાવવાનું દેશનું આજ સુધીનું સૌથી મોટું રેકેટ. અભિનવ અને વિશાખાએ કોંપ્યૂટર અને સ્કેનરની મદદથી આ ધટનાને અંજામ આપ્યો હતો. તેમણે માત્ર ન નોટ છાપ્યા પરંતુ લોકોને જૂની નોટો લઈને તેમને નકલી નોટ આપી જેમાં 30 ટકા કમિશન પણ લીધુ હતું. એક કરોડના બ્લેકમની નોટ વાઈટ કરવા હોય તો તેઓ બીજી પાર્ટીને 70 લાખ આપતા હતા. તેઓ 2000ની નોટના બંડલમાં ઉપની બે નોટ અસલી રાખતા હતા જેના કારણે કોઈને શક ન જાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain: ભાવનગર જળબંબાકારઃ પાલીતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો, ડેમ-નદીઓ ફૂલ

Rain: મૂશળધાર વરસાદ: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને વરસાદે ઘમરોળ્યા, 10 થી 14 ઇંચ પડતા જળબંબાકારની સ્થિતિ

Gujarat Rain Live Updates: બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી

Rain Update:અમરેલીમાં મૂશળધાર વરસાદ, જળબંબાકારની સ્થિત, કોઝવેમાં ફસાઈ કાર
Rain Update:અમરેલીમાં મૂશળધાર વરસાદ, જળબંબાકારની સ્થિત, કોઝવેમાં ફસાઈ કાર
Advertisement

વિડિઓઝ

Botad Causeway Washout : ઇશ્વરિયાથી લાખણકા ગામને જોડતો કોઝવે ધોવાયો, ગામ સંપર્ક વિહોણું બન્યુંHun To Bolish : હું તો બોલીશ : વિજયભાઈને અંતિમ વિદાયHun To Bolish : હું તો બોલીશ : પોલીસને પડકારHun To Bolish : હું તો બોલીશ : લો આવી ગયું ચોમાસું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ભાવનગર જળબંબાકારઃ પાલીતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો, ડેમ-નદીઓ ફૂલ
Rain: ભાવનગર જળબંબાકારઃ પાલીતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો, ડેમ-નદીઓ ફૂલ
Rain: મૂશળધાર વરસાદ: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને વરસાદે ઘમરોળ્યા, 10 થી 14 ઇંચ પડતા જળબંબાકારની સ્થિતિ
Rain: મૂશળધાર વરસાદ: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને વરસાદે ઘમરોળ્યા, 10 થી 14 ઇંચ પડતા જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain Live Updates: બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી
Gujarat Rain Live Updates: બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી
Rain Update:અમરેલીમાં મૂશળધાર વરસાદ, જળબંબાકારની સ્થિત, કોઝવેમાં ફસાઈ કાર
Rain Update:અમરેલીમાં મૂશળધાર વરસાદ, જળબંબાકારની સ્થિત, કોઝવેમાં ફસાઈ કાર
Rain: બોટાદમાં ભારે વરસાદઃ દર્શન કરવા આવેલો પરિવાર કાર સાથે પૂરના પાણીમાં તણાયો, સાતમાંથી પાંચ લાપતા

Bhavnagar Rain: ધોધમાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ, અનેક વાહન ચાલકો ફસાયા

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ, ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

Rain: બોટાદના ગઢડામાં જળબંબાકાર, 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો, કાર તણાઇ

Embed widget