શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મજબૂત થઈ ભાજપ, પાર્ટીમાં જોડાયા દિનેશ ત્રિવેદી
દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા બાદ જેપી નડ્ડાએ કહ્યું કે, દિનેશ ત્રિવેદી સારા વ્યક્તિ પરંતુ ખોટી પાર્ટીમાં હતા.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સતત મજબૂત થઈ રહી છે અને વિરોધી પક્ષના એકથી એક મોટા નેતાઓને તોડવામાં લાગી છે. શનિવારે ભાજપને વધુ એક સફળતા મળી છે. હાલમાં જ પશ્ચિમ બંગાળની સત્તાપક્ષ ટીએમસી છોડનાર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદી નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આ અવસર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન હાજર હતા.
દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા બાદ જેપી નડ્ડાએ કહ્યું કે, દિનેશ ત્રિવેદી સારા વ્યક્તિ પરંતુ ખોટી પાર્ટીમાં હતા. તેમણે કહ્યું કે, અમે વિચારશીલ લોકોનું સન્માન કરીએ છીએ નોંધનીય છે કે, દિનેશ ત્રિવેદીએ 12 ફેબ્રુઆરીએ ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું.
Delhi: Dinesh Trivedi, who had resigned as TMC MP in Rajya Sabha on February 12th, joins BJP in the presence of the party's national president JP Nadda. Union Minister Piyush Goyal also present. pic.twitter.com/wCHlDbrcAz
— ANI (@ANI) March 6, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement