શોધખોળ કરો
Advertisement
ટ્રેનર વિમાનનું યમુના એક્સપ્રેસ-વે પર ઈમરજન્સી લેન્ડિંગ, બે લોકો હતા સવાર
મથુરામાં એક પ્રશિક્ષણ આપતા નાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ કારણોસર તેને યમુના એક્સપ્રેસ વે પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સારા સમાચાર છે કે આ દરમિયાન કોઈ જાનહાનિ નથી થઈ.
મથુરામાં એક પ્રશિક્ષણ આપતા નાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ કારણોસર તેને યમુના એક્સપ્રેસ વે પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સારા સમાચાર છે કે આ દરમિયાન કોઈ જાનહાનિ નથી થઈ. જાણકારી અનુસાર, વિમાન અંદર બે લોકો સવાર હતા. આ એરક્રાફ્ટ હરિયાણાના નારનૌલથી અલીગઢ જઈ રહ્યું હતું. તેની નૌઝીલ સ્ટેશન અંતર્ગત સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement