શોધખોળ કરો

Chhattisgarh News: બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં અનેક નક્સલીઓ ઠાર, 100થી વધુ IED કરાયા ડિએક્ટિવેટ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી તેલંગણા સરહદ નજીક ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. છેલ્લા 30 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને ઘણા નક્સલીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય વિસ્તારમાં માઓવાદી નેટવર્કને નબળું પાડવાનો અને ફરીથી શાંતિ સ્થાપિત કરવાનો છે,

બીજાપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત ઓપરેશન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલવાદીઓ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) નો ઉપયોગ કરી શકે છે, તેથી સુરક્ષા દળો સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 100થી વધુ IED મળી આવ્યા છે. નક્સલીઓએ સૈનિકોને નિશાન બનાવવા માટે આ વિસ્ફોટકો પ્લાન્ટ કર્યા હતા. હાલમાં આ વિસ્તારમાં લેન્ડમાઇન્સને દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે.

ડ્રોન અને ઉપગ્રહોથી રાખવામાં આવી રહી છે નજર

ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર કરેગુટ્ટા પહાડ છે. આ સ્થળ તેલંગણા અને છત્તીસગઢની સરહદ પર છે. ગુપ્ત માહિતી મળી છે કે આ વિસ્તારમાં માઓવાદીઓના ઘણા મોટા નેતાઓ અને કાર્યકરો હાજર છે. સુરક્ષા દળો ડ્રોન અને સેટેલાઇટ મારફતે આ વિસ્તાર પર સતત નજર રાખી રહ્યા છે. આ કામગીરીમાં ઘણા સુરક્ષા દળો સામેલ છે. CRPF, DRG, STF અને ઘણા દળો સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના C-60 કમાન્ડો પણ આ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સૈનિકો માઓવાદીઓને ખતમ કરવામાં રોકાયેલા છે.

મોટી સંખ્યામાં સૈનિકો ઓપરેશનમાં સામેલ

આ કામગીરીમાં તેલંગણા અને છત્તીસગઢ બંને રાજ્યોના હજારો સૈનિકો રોકાયેલા છે. સુરક્ષા દળોનો ઉદ્દેશ્ય માઓવાદીઓના નેટવર્કને નબળું પાડવાનો અને વિસ્તારમાં શાંતિ લાવવાનો છે. અધિકારીઓનું કહેવું છે કે આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.                     

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget