શોધખોળ કરો

Ajit Pawar Plane Crash: પહેલા વિમાનમાં આગ લાગી, પછી એક બાદ એક બ્લાસ્ટ થયા, પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્યનું કર્યું વર્ણન  

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. તેમનું વિમાન પુણે જિલ્લાના બારામતી નજીક ક્રેશ થયું હતું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. તેમનું વિમાન પુણે જિલ્લાના બારામતી નજીક ક્રેશ થયું હતું, જેમાં પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન હવામાં અસ્થિર દેખાતું હતું અને જમીન સાથે ટકરાતાજ તેમાં આગ લાગી ગઈ હતી, ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા હતા. આ અકસ્માતથી રાજકીય અને વહીવટી પ્રશાસનમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

અકસ્માત કેવી રીતે થયો ?

એક મહિલા પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, સવારે વિમાન બારામતી હવાઈ પટ્ટી પર ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન, વિમાન સંતુલન ગુમાવી બેઠું હતું અને ખૂબ જ જોરથી જમીન પર અથડાયું હતું. વિમાન જમીન પર  અથડાતાં જ એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેનો અવાજ આસપાસના વિસ્તારમાં સંભળાયો હતો. વિમાન ક્રેશ થયા પછી વિમાનના ટુકડા હવામાં ઉડ્યા અને નજીકના ઘરોમાં પડ્યા, જેનાથી સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા.

છેલ્લી ક્ષણોમાં શું જોયું?

  • અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિમાન લગભગ 100 ફૂટની ઊંચાઈ પર હતું જ્યારે તે નિયંત્રણ ગુમાવતું જોવા મળ્યું  હતું.
  • વિમાન નીચે ઉતરતી વખતે નમી ગયું હતું.
  • જમીન પર  અથડાતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.
  • આ પછી ચાર થી પાંચ જોરદાર વિસ્ફોટ થયા હતા.
  • આગ અને વિસ્ફોટોને કારણે લોકો વિમાનની નજીક પહોંચી શક્યા નહીં.
  • પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે આ દ્રશ્ય ભયાનક હતું અને કોઈને પણ જીવ બચાવવાની તક મળી નહીં.

વિમાનમાં કેટલા લોકો હતા અને અકસ્માત ક્યારે થયો ?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા. આ અકસ્માત સવારે 8:45 વાગ્યે થયો હતો. ફ્લાઇટ રડાર ડેટા અનુસાર, વિમાને સવારે 8:10 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી અને લગભગ 8:45 વાગ્યે રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી, વિમાન બારામતી નજીક ક્રેશ થયું.

પ્રવાસનો હેતુ શું હતો?

અહેવાલ છે કે અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. તેઓ 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીના સંદર્ભમાં જાહેર સભાઓને સંબોધવાના હતા. અકસ્માતના સમાચાર મળતાં જ વહીવટીતંત્ર, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget