શોધખોળ કરો

હવે Facebook મતદાન કરવા માટે લાવી રહ્યુ છે નવુ ફિચર, જાણો કેવી રીતે

નવી દિલ્લીઃ જો તમારી પાસે વોટર કાર્ડ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ફેસબુક પર હોય તો તમે મતદાન કરી શકો છો. ફેસબુક એક નવુ ફિચર લાવી રહ્યું છે. આગામી વર્ષે યુપી, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચુંટણી છે. જેના માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જો તમે આ રાજ્યના રહેલનાર છો અને અત્યાર સુધી તમે વોટર કાર્ડ નથી બનાવ્યા. તો કઇ વાંધો નહી. તમે ફેસબુક દ્વારા પણ પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરી શકો છો. આના માટે ફેસબુક એક નવું ફિચર લાવી રહ્યું છે. આ ફિચરની મદદથી 18 વર્ષની કે તેનાથી વધુ ઉમરના લોકો રાષ્ટ્રીય મતદાતા સેવા (નેશનલ વોટર સર્વિસ) પોર્ટલ સાથે જોડાઇ શકે છે. ફેસબુકે આ માટે 'રજીસ્ટર ટૂ વોટ' બટન ડિઝાઇન કર્યું છે. 8 ઓક્ટોબરે ફેસબુક યૂજર્સને એક મેસેજ મળશે, જે 'રજીસ્ટર ટૂ વોટ'નો મેસેજ હશે. આ મેસેજ માટે 'રજીસ્ટર ટૂ નાઉ' નું બટન દબાવાની સાથે જ ચુંટણી આયોગના પોર્ટલ સાથે જોડાય જશો. જ્યા આપવામાં આવેલ સ્ટેપ અનુસાર જાણકારી પુરી પાડ્યા બાદ તમે પણ મતદાતા બની જશો. તમને જણાવી દઇએ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો સૌથ મોટુ નેટર્વક 'ફેસબુક', દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થનાર વેબસાઇટ છે. ભારતમાં અંદાજે 15 કરોડ લોકો રોજ ફેસબુકનો ઉપયોગ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'

આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?

માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો

વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....

RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....

Embed widget