શોધખોળ કરો

એકલો ફ્લાઇટમાં દિલ્હીથી બેંગલુરુ પહોંચ્યો 5 વર્ષનો બાળક, ત્રણ મહિના બાદ મળ્યો માતાને

વિહાનની માસ્ક અને ગ્લવસ પહેરેલી તથા હાથમાં સ્પેશિયલ કેટેગરીનું પ્લેકાર્ડ લઇ ઉભેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

બેંગલુરુઃ દેશમાં લોકડાઉન વચ્ચે આજથી ઘરેલુ વિમાન સેવા શરૂ થઈ છે. અનેક યાત્રી ફ્લાઇટથી તેમના ઘરે પહોંચી ચુક્યા છે. આ દરમિયાન એક વર્ષનો બળક પણ એકલો ફ્લાઇટમાં દિલ્હીથી બેંગલુરુ ટ્રાવેલ કરીને માતા પાસે પહોંચ્યો હતો. આ બાળક ત્રણ મહિનાથી દિલ્હીમાં દાદા-દાદી પાસે હતો. લોકડાઉનના કારણે તે માતા પાસે જઈ શકતો નહોતો. પાંચ વર્ષના બાળકનું નામ વિહાન શર્મા છે. વિહાનની માતા મંજીશ શર્મા પુત્રને લેવા એરપોર્ટ પર આવી હતી. વિહાનની માસ્ક અને ગ્લવસ પહેરેલી તથા હાથમાં સ્પેશિયલ કેટેગરીનું પ્લેકાર્ડ લઇ ઉભેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બે મહિનાથી પણ લાંબા સમયથી ચાલ્યા આવતા લોકડાઉનમાં દેશના તમામ એરપોર્ટ પરથી ઉડાનો રદ્દ કરી દેવામાં આવી હતી. હવે 25 મેથી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે અને આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget