શોધખોળ કરો

સંસદ ભવનની કેન્ટીનમાં સબસીડી ખત્મ, ચિકન બિરયાની 100 રૂપિયા તો વેજ થાળી 30ના બદલે હવે....

લોકસભા સચિવાલયે ખાવા પીવાની વસ્તુનું નવું ભાવ પત્રક જાહેર કર્યું છે. તે અનુસાર વેજ થાળી હવે 100 રૂપિયામાં મળશે.

નવી દિલ્હીઃ સંસદ ભવનની કેન્ટીમાં હવે સસ્તા ભોજનના દિવસો ગયા. આ કેન્ટીમાં મળનારી ખાવા પીવાની વસ્તુની કિંમતમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. 100 રૂપિયાની વેજ થાળી લોકસભા સચિવાલયે ખાવા પીવાની વસ્તુનું નવું ભાવ પત્રક જાહેર કર્યું છે. તે અનુસાર વેજ થાળી હવે 100 રૂપિયામાં મળશે. હાલમાં તેની કિંમત માત્ર 30 રૂપિયા હતી. 16 રૂપિાયમાં મળનાર મિની થાળીની કિંમત વધીને 50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 1 રૂપિયામાં મળનારી રોટલીની કિંમત 3 રૂપિયા અને 7 રૂપિયામાં મળનારા ભાતની કિંમત 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ ભારતીય વ્યંજનોની એક પ્લેટ ઇડલી (20 પીસ)ની કિંમત 25 રૂપિયા જ્યારે મસાલા ઢોસાની કિંમત 50 રૂપિયા અને દહીં ભારતની કિંમત 40 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ચિકન બિરયાની પણ 100 રૂપિયામાં નોન વેજ ખાનારા લોકો માટે પણ ખરાબ સમાચાર છે. ચિકન બિરાયનીના નવા ભાવ 100 રૂપિયા પ્રતિ પ્લેટ (બે પીસ) નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં તેની કિંમત 65 રૂપિયા પ્રતિ પ્લેટ હતી. જ્યારે મટન બિરયાનીની કિંમત 150 રૂપિયા પ્રતિ પ્લેટ નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ ચિકન કરી (બે પીસ) 75 રૂપિયામાં જ્યારે મટન કરી (બે પવીસ) હવે 125 રૂપિયામાં મળશે. સબસિડી થઈ ખત્મ કિંમતમાં વધારાનું કારણ એ છે કે આ કેન્ટીનોમાં મળનારી વસ્તુ પર આપવામાં આવતી સબસિડી પૂરી રીતે ખત્મ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ખુદ આ વાતની જાહેરાત કરી હતી. જોકે સબસિડી ખત્મ કરવાનો નિર્ણય વિતેલા વર્ષે જ લઈ લેવામાં આવ્યો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો. એક અંદાજ અનુસાર સબસિડી ખત્મ થવાથી વાર્ષિક અંદાજે 10 કરોડ રૂપિયાની બચત થશે. આઈટીડીસીને મળ્યો કોન્ટ્રાક્ટ આ કેન્ટીનમાં ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ હવે ઉત્તર રેલવેની જગ્યાએ આટીડીસી એટલે કે ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. આટીડીસી પર્યટન મંત્રાલય અંતર્ગત કામ કરનારી સંસ્થા છે. ઘણાં સમયથી સંસદમાં મળનારા સસ્સા ભોજનની સોશિયલ મીડિયામાં સરકાર અને સંસદની ટીકા થઈ રહી છે. જોકે હજુ સુધી ખાવાની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Embed widget