શોધખોળ કરો

Mahakumbh 2025: વિદેશી શ્રદ્ધાળુઓ પર છવાયો મહાકુંભનો રંગ, ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતો વીડિયો વાયરલ

Mahakumbh 2025:  મહાકુંભ શરૂ થઈ ગયો છે અને તેના માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજમાં આવી રહ્યા છે

Mahakumbh 2025: મહાકુંભ શરૂ થઈ ગયો છે અને તેના માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજમાં આવી રહ્યા છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા આ પવિત્ર મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, ઉપરાંત વિદેશમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મહાકુંભના ઘણા વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક વિદેશી મહિલાઓ ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતા જોવા મળી કહ્યા છે.

વિદેશી મહિલાઓએ ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો કર્યો પાઠ

સમાચાર એજન્સી ANI એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક વિદેશી ભક્તોનું એક જૂથ એકસાથે ઊભું છે. મહિલાઓ 'જય જગદીશ હરે' ભજન ગાતા જોવા મળે છે. બધી સ્ત્રીઓના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી દેખાય છે અને તેઓ એ જ ખુશીથી ભજન ગાઈ રહી છે. તેને સ્તોત્રો પણ ખૂબ સારી રીતે યાદ છે. વીડિયો શેર કરતા ANI એ કેપ્શનમાં લખ્યું, 'મહાકુંભ 2025 માં ભાગ લેવા આવેલા વિદેશી ભક્તોનું એક જૂથ 'ઓમ જય જગદીશ હરે' ગાતા જોવા મળ્યું હતું.

મહાકુંભ દરમિયાન સામાન્ય લોકો પુણ્યની પ્રાપ્તિ અને પાપોથી મુક્તિની કામના સાથે ડૂબકી લગાવે છે. એવું માનવામાં આવે છે કે કુંભમાં સ્નાન કર્યા પછી, ઋષિઓ અને સંતોને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે નાગા સાધુઓની દીક્ષા પણ મહાકુંભ દરમિયાન થાય છે. મહાકુંભમાં સ્નાન કર્યા પછી સામાન્ય લોકો શુદ્ધ થાય છે, જ્યારે નાગા સાધુ શુદ્ધિકરણ પછી ગંગામાં સ્નાન કરે છે અને પોતાની દીક્ષા પૂર્ણ કરે છે.             

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Embed widget