શોધખોળ કરો

મંદીથી મહારાષ્ટ્રમાં લોકો બેકાર-અર્થવ્યવસ્થા પડી ભાંગી -મનમોહન સિંહનો સરકાર પર હુમલો

શહેરી વિસ્તારોમાં દર ત્રીજી વ્યક્તિ બેકાર છે, મહારાષ્ટ્રનો મેન્યૂફેક્ચરિંગ ગ્રૉથ છેલ્લા ચાર વર્ષથી નીચે આવી ગયો છે. પુણેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે

મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ અર્થવ્યવસ્થાની કથળથી હાલતને લઇને કેન્દ્રની મોદી સરકાર પર આકારા પ્રહારો કર્યા છે. મનમોહન સિંહે મુંબઇમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકારની નીતિઓને આડેહાથે હાથે લીધી. તેમને કહ્યુ કે, મહારાષ્ટ્રમાં મંદીથી લોકો પરેશાન છે, બેરોજગારીનો દર ઝડપથી વધી રહ્યો છે, પણ સરકાર કંઇ કરતી નથી. સરકારને જે માટે મતો મળ્યા તે કરવામાં નિષ્ફળ રહી છે. તેમને કહ્યું કે ચીનમાં આયાત વધી છે, અર્થવ્યવસ્થા ફેલ થઇ ગઇ છે. મનમોહન સિંહે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરી વિસ્તારોમાં દર ત્રીજી વ્યક્તિ બેકાર છે, મહારાષ્ટ્રનો મેન્યૂફેક્ચરિંગ ગ્રૉથ છેલ્લા ચાર વર્ષથી નીચે આવી ગયો છે. પુણેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે. રોકાણકારો અન્ય રાજ્યોમાં જઇ રહ્યાં છે. મંદીથી મહારાષ્ટ્રમાં લોકો બેકાર-અર્થવ્યવસ્થા પડી ભાંગી -મનમોહન સિંહનો સરકાર પર હુમલો મનમોહન સિંહે કહ્યું મહારાષ્ટ્રમાં ગંભીર આર્થિક મંદી દેખાઇ રહી છે, તેની અસર લોકો ઉપર પડી રહી છે. સતત ચાર વર્ષથી રાજ્યમાં વિનિર્માણ વિકાસ દર ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફેક્ટરીઓ બંધ થઇ. મનમોહન સિંહે વધુમાં કહ્યું આજે સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, આવક બમણી કરવાનો વાયદો હતો, પણ આત્મહત્યાના કેસો બમણાં થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ-એનસીપી પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ

Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

Embed widget