શોધખોળ કરો

મુંબઈ: મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયો ગાડીમાં જિલેટીન મળતા ખળભળાટ

મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયો ગાડીમાં જિલેટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

મુંબઈ: મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયો ગાડી મળી આવી છે. મુંબઈમાં એન્ટીલિયા નિવાસ પાસે બિનવારસીમાં મળેલી ગાડીમાંથી જિલેટીન મળતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્કોડ, પોલીસ અને જોઈન્ટ પોલીસ કમીશ્નર પહોંચ્યા છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે. વાહન કબજે કરવામાં આવ્યું છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટક કેમ રાખવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવશે.
મુંબઇ પોલીસના પીઆરઓએ જણાવ્યું હતું કે, "આજે ગામડેવી પોલીસ સ્ટેશનની હદ હેઠળ કાર્મિકલ રોડ પર એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું, ત્યારબાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની ટીમ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી, વાહનની તપાસ કરી હતી અને વિસ્ફોટક સામગ્રી જિલેટીન મળી હતી. આ એસેમ્બલ ડિવાઈઝ નથી. હાલમાં તપાસ ચાલી રહી છે. "
પ્રાપ્ત જાણકારી અનુસાર જે સ્કોર્પિયો મળી છે. તેનો નંબર પ્લેટ મુકેશ અંબાણીની કાર રેન્જ રોવરની નંબર પ્લેટ સાથે મેચ થાય છે. તેની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી છે અને પોલીસે કાર કબ્જે કરી લીધી છે. પોલીસને આ સ્કોર્પિયોમાંથી 25થી વધુ જિલિટીન સ્ટિક્સ મળી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget