શોધખોળ કરો

Sonali Phogat Murder Case: સોનાલી ફોગાટ મર્ડર કેસની સીબીઆઇ કરશે તપાસ, ગોવા સરકારનો મોટો નિર્ણય

ભાજપ નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે

Sonali Phogat Case:ભાજપ નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગોવા પોલીસે હવે સોનાલી ફોગાટ હત્યા કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ મામલામાં સોનાલી ફોગાટની દીકરી યશોધરા ફોગાટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રવિવારે પણ માંગ કરી હતી કે સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની હત્યામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોનાલી ફોગાટનું ગોવાના એક રિસોર્ટમાં પાર્ટી બાદ મોત થયું હતું. સોનાલી ફોગાટનો પરિવાર સતત આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો હતો. હરિયાણા સરકારે પણ સંબંધીઓની માંગને સમર્થન આપ્યું હતું.

ગોવા પોલીસ સમગ્ર કેસ સીબીઆઈને સોંપશે. આ મામલામાં સોનાલી ફોગાટની દીકરી યશોધરા ફોગાટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રવિવારે પણ માંગ કરી હતી કે સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે.

'અમને સરકાર પાસેથી કોઈ આશા નથી'

સોનાલી ફોગટની પુત્રી યશોધરા ફોગાટે હિસારની ખાપ પંચાયતમાં કહ્યું કે અમે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. અમને હવે સરકાર પાસેથી કોઈ આશા નથી. ઉલ્લેખનીય છે કે, રવિવારે હરિયાણાના હિસારમાં ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યશોધરા ફોગાટે આ વાત કહી હતી. સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસની માંગ કરવા ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાપ પંચાયતમાં સમગ્ર હરિયાણામાંથી ખાપના નેતાઓ હાજર રહ્યા હતા.

થોડા દિવસો પહેલા સોનાલી ફોગાટની દીકરીએ પીએમને એક પત્ર લખ્યો હતો. યશોધરાએ પત્રમાં લખ્યું છે કે, મારી માતાની હત્યાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિત પરિવારે યશોધરા માટે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
Embed widget