શોધખોળ કરો

ડુંગળીના ભાવને લઇને સરકારનો મોટો નિર્ણય, નિકાસ પર તત્કાળ અસરથી લગાવ્યો પ્રતિબંધ

ઉદ્યોગ મંત્રાલયે રવિવારે જાણકારી આપતા કહ્યુ કે ડુંગળીના વધતા ભાવને જોતા સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના વધતા ભાવ લોકોને રડાવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ડુંગળીના સતત વધતી કિંમતો પર કાબૂ મેળવવા માટે સરકારે ડુંગળીના નિકાસ પર તત્કાળ પ્રભાવથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રવિવારે જાણકારી આપતા કહ્યુ કે ડુંગળીના વધતા ભાવને જોતા સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળી સતત સામાન્ય જનતાની ખરીદ ક્ષમતાથી દૂર થઇ રહી છે. સરકાર સતત જનતાને રાહત પહોંચાડવાના પગલા ભરી રહી છે. શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરી હતી કે શનિવારે શહેરમાં મોબાઇલ વાન અને રાશન દુકાનો મારફતે ડુંગળીનું વેચાણ 23.90 રૂપિયા પ્રતિ કિલોના દર પર આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ હતું કે, આખા દેશમાં રિટેલ બજારમાં ડુંગળીની કિંમત 60થી 80 રૂપિયા કિલો છે. એક વ્યક્તિ પાંચ કિલો ડુંગળી ખરીદી શકે છે. આ કિંમત આગામી પાંચ દિવસો માટે છે. તેમણે કહ્યું કે, જમાખોરી અને કાળા બજારી વિરુદ્ધ કડક કાર્યવાહી હશે. મોદી સરકારે રાજ્યોને ડુંગળીની પુરતો પુરવઠાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે જો તેઓ કોઇ પણ પ્રકારની અછતનો સામનો કરી રહ્યા હોય તો પોતાની જરૂરિયાતોની જાણકારી કેન્દ્ર સરકારને આપે. ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરી કહ્યુ કે, કોઇ પણ માત્રાની માંગને તરત પુરી કરી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1

IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Embed widget