શોધખોળ કરો

સંસદમાં પ્રથમ સત્રમાં અત્યાર સુધી 21 બિલ પાસ, બની શકે છે સૌથી વધુ બિલ પાસ કરવાનો રોકૉર્ડ

સંસદીય કાર્ય મંત્રાલયથી મળેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી બન્ને સદનમાંથી 21 બિલ પાસ થઇ ગયાં છે. જ્યારે લોકસભામાંથી 27 બિલ તો રાજ્યસભામાંથી 23 બિલ પાસ થઈ ચુક્યા છે.

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ સંસદ સત્ર દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. સંસદના પ્રથમ સત્ર દરમિયાન 20 વર્ષમાં સૌથી વધુ કાર્ય કરવાનો રેકોર્ડ બનાવ્યા બાદ હવે સંસદમાં સૌથી વધુ બિલ પાસ કરવાનો રેકોર્ડ બની શકે છે. ગુરૂવારે લોકસભામાં 3 બિલ પાસ કરવામાં આવ્યા છે. એવું ભાગ્યે જ બને છે કે એક જ દિવસમાં સંસદના કોઈ સદનમાં ત્રણ બિલ પાસ કરવામાં આવ્યા હોય. ગુરૂવારે રાત્રે દિવસનું છેલ્લું બિલ પાસ થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સરકાર અને વિપક્ષના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે તમામના સહયોગથી જ આ સંભવ હતું. એવું અનુમાન છે કે, સરકાર પોતાના તમામ પ્રસ્તાવિત બિલ પાસ કરવામાં સફળ રહે તો આઝાદી બાદ એક સત્રમાં સૌથી વધુ બિલ પાસ કરવાનો રેકોર્ડ બની શકે છે. સંસદીય કાર્ય મંત્રાલયથી મળેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી બન્ને સદનમાંથી 21 બિલ પાસ થઇ ગયાં છે. જ્યારે લોકસભામાંથી 27 બિલ તો રાજ્યસભામાંથી 23 બિલ પાસ થઈ ચુક્યા છે. અત્યારસુધી જે બિલ સદનમાંથી પાસ થયાં તેમાં ત્રણ તલાક બિલ, RTI સંસોધન બિલ, મોટર વ્હીકલ સંશોધન બિલ અને નેશનલ મેડિકલ કમીશન બિલ મુખ્ય રૂપે સામેલ છે. ઉલ્લેખનીય છે સત્રની શરૂઆતમાં સરકારના એજન્ડામાં 36 પેન્ડિંગ બિલ હતા. પરંતુ બીજા ત્રણ બિલ ઉમેરાતા સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Embed widget