શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
J&K: નૌગામમાં સેનાએ ઠાર માર્યા 4 આતંકી, 1 જવાન શહીદ
![J&K: નૌગામમાં સેનાએ ઠાર માર્યા 4 આતંકી, 1 જવાન શહીદ Gun Battles With Militants In Poonch In Jammu Region Three Militants Were Killed In Nowgam J&K: નૌગામમાં સેનાએ ઠાર માર્યા 4 આતંકી, 1 જવાન શહીદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11181102/125163-encounter-jammu-3-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર: જમ્મૂ-કશ્મીરના પૂંછ જિલ્લામાં આજે સવારે સુરક્ષા જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આતંકીઓ સાથે ઘર્ષણ શરૂ થયુ હતું. પૂંછ લાઈન ઓફ કંટ્રોલ પાસે આવેલું છે. શરૂઆતી ફાયરિંગ બાદ આતંકીઓએ એક ખાલી પડેલા ઘરમાં અને એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં આશરો લઈ લીધો હતો. ફાયરિંગમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક જવાનને ઈજા થઈ હતી. એક નાગરિકને પણ ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે અને આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓને ઠાર કરી દેવા માટેના પ્રયાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)