શોધખોળ કરો

Gyanvapi Masjid Case: જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી

Gyanvapi Masjid Case: વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે ASI સર્વે તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ચુકાદો આપતાં કોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે.

મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.

વાસ્તવમાં, 21 જુલાઈએ, મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપીનો સર્વે કરવાના જિલ્લા અદાલતના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી કરતાં કોર્ટે સમય ન આવે ત્યાં સુધી જ્ઞાનવાપીના ASI સર્વેને પણ સ્ટે આપ્યો હતો. સુનાવણી દરમિયાન, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે એફિડેવિટ આપ્યું હતું કે સર્વેક્ષણથી જ્ઞાનવાપી સંકુલને કોઈ નુકસાન થશે નહીં.

મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ASIએ કહ્યું કે જો ખોદવાની જરૂર પડશે તો પહેલા કોર્ટની પરવાનગી લેવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનના જણાવ્યા અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.

મુસ્લિમ પક્ષે આ દલીલ કરી હતી

વાસ્તવમાં, 21 જુલાઈના રોજ, મુસ્લિમ પક્ષે જિલ્લા કોર્ટના જ્ઞાનવાપીનો સર્વે કરવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અને મસ્જિદના માળખાને નુકસાન થશે તેમ કહી સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. મુસ્લિમ પક્ષે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષનું કહેવું છે કે વિવાદિત સ્થળ પહેલા મંદિર હતું. ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. વિવાદિત પરિસરમાં હિંદુ ધર્મના પ્રતીકો આજે પણ મોજૂદ છે. એડવોકેટ કમિશનના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી

Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ

New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!

Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત

Embed widget