શોધખોળ કરો

Hassan Loksabha Result: સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલ પ્રજ્વલ રેવન્નાની હાસન સીટ પરથી હાર, કોંગ્રેસની થઈ જીત

Hassan Loksabha Result: સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના BJP+JDS અને કૉંગ્રેસના ઉમેદવાર શ્રેયસ પટેલ કર્ણાટકની હાસન સીટ પરથી સામસામે છે.

Hassan Loksabha Result: આજે 2024 લોકસભા ચૂંટણીના પરિણામોનો દિવસ છે. સ્ટ્રોંગ રૂમના તાળા ખોલી દેવામાં આવ્યા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સૌની નજર કર્ણાટકની હોટ સીટ હાસન પર પણ છે. અહીં આકરી સ્પર્ધા જોવા મળી રહી છે. આ સીટ પરથી સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના BJP+JDS અને કોંગ્રેસના ઉમેદવાર શ્રેયસ પટેલ આમને-સામને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી દરમિયાન સેક્સ સ્કેન્ડલ સામે આવ્યા બાદ પ્રજ્વલની મુશ્કેલીઓ વધી રહી છે. જોકે આ સીટ પર પ્રજ્વલ રેવન્નાની હાર થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર શ્રેયસ પટેલને 514485 મત મળ્યા છે જ્યારે પ્રજ્વલને 491067 મત મળ્યા છે. આમ તેની 23418 મતથી હાર થઈ છે.

તમિલનાડુની તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ડીએમકેને બમ્પર જીત મળી હતી. આ પાર્ટીએ 39માંથી 38 બેઠકો કબજે કરી હતી. આ વખતે બીજેપી અન્નામલાઈના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરી છે. તમિલનાડુમાં ફરી એક વખત ડીએમકેનો દબદબો જોવા મળી રહ્યો છે. 

તમિલનાડુની 39 લોકસભા બેઠકોમાંથી, DMK ગઠબંધન હાલમાં 35 બેઠકો પર આગળ છે, જ્યારે AIADMK ગઠબંધન 3 બેઠકો પર અને ભાજપ ગઠબંધન 1 બેઠક પર આગળ છે.

શિવગંગાઈ સીટ પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર કાર્તિક ચિદમ્બરમ આગળ ચાલી રહ્યા છે. મારન પરિવારનું પ્રભુત્વ ધરાવતી લોકસભા સીટ ચેન્નાઈ સેન્ટ્રલમાં પણ મતગણતરી ચાલી રહી છે. આ સીટ પર દયાનિધિ મારન આગળ ચાલી રહ્યા છે. આ વિસ્તાર ડીએમકેનો ગઢ માનવામાં આવે છે. અહીં ભાજપે વિનોજ પી સેલ્વમને મેદાનમાં ઉતાર્યા છે. 

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.

બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું

ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું

ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું

પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું

સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ
Los Angeles Wildfire: અમેરિકાના લોસ એન્જલસમાં ભયાનક આગ વચ્ચે શરમજનક હરકત, દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં લૂંટ
Los Angeles Wildfire: અમેરિકાના લોસ એન્જલસમાં ભયાનક આગ વચ્ચે શરમજનક હરકત, દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં લૂંટ
ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ
ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ
તમારા હાર્ટ અને સારી ઊંઘ માટે આ પ્રકારનું હોવું જોઇએ ડાયટ
તમારા હાર્ટ અને સારી ઊંઘ માટે આ પ્રકારનું હોવું જોઇએ ડાયટ
Embed widget