શોધખોળ કરો

દિવાળી પહેલા પાકિસ્તાનની નાપાક હરકત, તંગધારમાં ભારે ગોળીબારીથી યુદ્ધ જેવી સ્થિતિ

જાણકારી અનુસાર, તંગધારમાં ભારે ગોળીબારી થઇ રહી છે. અહીં લોકો બંકરમાં છુપાવવા માટે મજબૂર થઇ રહ્યાં છે. એ આશંકા દર્શાવાઇ રહી છે કે ફાયરિંગની રેન્જ વધીને તંગધારના મુખ્ય બજાર સુધી પહોંચી શકે છે

નવી દિલ્હીઃ દિવાળી પહેલા જ પાકિસ્તાને ફરી એકવાર સીમા પર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગના સમાચાર મળી રહ્યાં છે. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ શરૂ કરી દીધુ છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તંગધારમાં ફાયરિંગ નથી થયુ, પરંતુ આ વખતે આ સેક્ટરને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર, તંગધારમાં ભારે ગોળીબારી થઇ રહી છે. અહીં લોકો બંકરમાં છુપાવવા માટે મજબૂર થઇ રહ્યાં છે. એ આશંકા દર્શાવાઇ રહી છે કે ફાયરિંગની રેન્જ વધીને તંગધારના મુખ્ય બજાર સુધી પહોંચી શકે છે. એટલા માટે તંગધારમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવી રહ્યાં છે. પુંછમાં પાકે સતત ત્રણ દિવસ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર કારણ વિના સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનદે કહ્યું નિયંત્રણ રેખાની પાસે ત્રણ સેક્ટર શાહપુર, કિરની અને કસ્બામાં પાકિસ્તાને સવારે નવ વાગ્યાની આસપાસ નાના હથિયારોથી ફાયરિંગ કરીનં સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ. આ પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ
EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Rajasthan News: રાજસ્થાનવાસીઓ સાવધાન! 1 જૂને પેટ્રોલ અને ડિઝલ નહિ મળે, હડતાળની જાહેરાત
Rajasthan News: રાજસ્થાનવાસીઓ સાવધાન! 1 જૂને પેટ્રોલ અને ડિઝલ નહિ મળે, હડતાળની જાહેરાત

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છ દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
કચ્છ દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ
Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ
Embed widget