શોધખોળ કરો

મુંબઈમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું આપી મોટી ચેવતણી? જાણો

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની સાથે સાથે રાયગઢ, થાને, નાસિક અને પાલઘરમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની વચ્ચે ભારે વરસાદે મુંબઈના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની સાથે સાથે રાયગઢ, થાને, નાસિક અને પાલઘરમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે (IMD)એ ભારે વરસાદની ચેતવણી આપતાં કહ્યું હતું કે, શહેરની જૂની બિલ્ડીંગોને ભારે વરસાદથી ખતરો થઈ શકે છે. આઈએમડીએ લોકોને ઘરની બહાર નીકળવાથી બચવાની સલાહ આપતાં કહ્યું હતું કે, આગામી બે દિવસ ભારે વરસાદને કારણે ટ્રાફિક પર પણ અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. રસ્તાઓ અને નાળા ઓવરફ્લો જોવા મળ્યા હતાં. અવર-જવર માટે લોકો ફૂટપાથની મદદ લઈ રહ્યા હતાં. જ્યારે સતત ભારે વરસાદને કારણે હાઈ ટાઈડનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ખેડવાનો પણ ના પાડવામાં આવી છે. સૌથી ખરાબ હાલત નાલા સોપાડા વિસ્તારની છે જ્યાં રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે વિલે પાર્લેમાં પણ લોકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને કારણે લોકોનો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ

ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

Embed widget