શોધખોળ કરો

કાશ્મીરમાં મજૂરના વેશમાં આવીને હુમલો કરી શકે છે જૈશના આતંકીઓ, સેનાની ગુપ્ત વિંગે આપ્યુ એલર્ટ

ઇનપુટ અનુસાર આ જગ્યાઓ પર અલગ અલગ જુથોમાં આતંકીઓ પહોંચ્યા છે, અને 5 થી 10 આતંકીઓ હોવાનો શક છે

નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી સગઠન ફરી એકવાર ભારતમાં આતંકી હુમલો કરવાની ફિકાકમાં છે. સુત્રો અનુસાર, સેનાની ગુપ્ત વિંગે એલર્ટ આપ્યુ છે, તે પ્રમાણે આતંકવાદીઓ પઠાણકોટ, અમૃતસર, શ્રીનગર અને અન્ય મેટ્રૉ સિટીમાં હુમલાને અંજામ આપી શકે છે. ઇનપુટ અનુસાર આ જગ્યાઓ પર અલગ અલગ જુથોમાં આતંકીઓ પહોંચ્યા છે, અને 5 થી 10 આતંકીઓ હોવાનો શક છે. એલર્ટ પ્રમાણે, આતંકીઓ મજૂરના વેશમાં હોઇ શકે છે, સાથે મિલિટ્રી એન્જિનીયરિંગ સર્વિસના કેટલાક લોકો પર પણ શક છે. આ લોકો આતંકીઓ સાથે મળેલા હોઇ શકે છે. નિશાના પર એરબેઝ અને સુરક્ષાદળોના પણ કેટલાક મુખ્યાલયો છે. કાશ્મીરમાં મજૂરના વેશમાં આવીને હુમલો કરી શકે છે જૈશના આતંકીઓ, સેનાની ગુપ્ત વિંગે આપ્યુ એલર્ટ ન્યૂઝ એજન્સી એએઆઇ અનુસાર, આતંકી હુમલાઓના ખતરાને જોતા શ્રીનગર, અવંતીપોરા, જમ્મુ, પઠાણકોટ, હિન્ડન સહિતના બધા મુખ્ય એરબેઝો પર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. આખા હુમલાનુ કાવતરુ જૈશ એ મોહમ્મદે રચ્યુ છે. કાશ્મીરમાં મજૂરના વેશમાં આવીને હુમલો કરી શકે છે જૈશના આતંકીઓ, સેનાની ગુપ્ત વિંગે આપ્યુ એલર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget