શોધખોળ કરો
Advertisement
હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં ખાબકી, 33 લોકોના મોત, 37 ઈજાગ્રસ્ત
બસ કુલ્લુથી ગાડાગુશેલી તરફ જઈ રહી હતી. ત્યારે કુલ્લૂના બંજારથી એક કિલોમીટરના અંતરે એક તીવ્ર વળાંક પાસે બસ 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક મોટી બસ દુર્ઘટના સર્જાઈ હતી. કુલ્લૂના બંજારમાં એક બસ ખીણમાં ખાબકતા 33 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 37 લોકો લોકો ઘાયલ થયા છે. જ્યારે કેટલાકની સ્થિતિ ગંભીર છે.
#UPDATE Banjar SDM MR Bhardwaj: 33 people dead, 37 injured after a private bus fell into a deep gorge near Banjar area of Kullu district, earlier today. Rescue operations underway. The bus was on its way from Banjar to Gadagushani area. #HimachalPradesh
— ANI (@ANI) June 20, 2019
બસ કુલ્લુથી ગાડાગુશેલી તરફ જઈ રહી હતી. ત્યારે કુલ્લૂના બંજારથી એક કિલોમીટરના અંતરે એક વળાંક પાસે બસ 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.#UPDATE Himachal Pradesh: 20 dead after a private bus fell into a deep gorge near Banjar area of Kullu district, earlier today. Rescue operations underway. The bus carrying around 50 passengers was on its way from Banjar to Gadagushani area. https://t.co/5NnYHs6tF5
— ANI (@ANI) June 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement