શોધખોળ કરો

BJPએ આવતીકાલે સવારે બોલાવી બેઠક, અમિત શાહ સહિતના નેતાઓ રહેશે હાજર

અયોધ્યાના નિર્ણયને લઇને ભાજપે ગઇકાલે દિલ્હીમાં બેઠક બોલાવી છે.

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર શનિવાર સવારે સાડા 10 વાગ્યે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. અયોધ્યાના નિર્ણયને લઇને ભાજપે ગઇકાલે દિલ્હીમાં બેઠક બોલાવી છે. જાણકારી અનુસાર, સવારે સાડા 10 વાગ્યે તમામ મોટા નેતાઓની બેઠક બોલાવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અમિત શાહ સહિત તમામ મોટા નેતા સામેલ થશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે રાજ્યની જનતાને અપીલ કરી છે કે તે રાજ્યમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ  બનાવી રાખે. યોગીએ અપીલમાં કહ્યું કે, વહીવટીતંત્ર તમામની સુરક્ષા અને પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે. કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવનારા નિર્ણયને હાર કે જીત સાથે જોડવામાં ના આવે. અફવાઓ પર ધ્યાન ન આપવામાં આવે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં સ્કૂલ અને કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

Embed widget