શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મધ્ય પ્રદેશઃ નેતા-અધિકારી કોલેજીયન છોકરી સાથે સેક્સ માણે ત્યારે કઈ રીતે ઉતારાતી વીડિયો ક્લિપ? ટ્રિક જાણીને ચોંકી જશો
કોલેજીયન છોકરીઓ સાથે આ કહેવાતા પ્રતિષ્ઠિત અને મોટાં લોકો સાથે સેક્સ માણતા ત્યારે તેમની વીડિયો ક્લિપ ઉતારી લેવાતી.
![મધ્ય પ્રદેશઃ નેતા-અધિકારી કોલેજીયન છોકરી સાથે સેક્સ માણે ત્યારે કઈ રીતે ઉતારાતી વીડિયો ક્લિપ? ટ્રિક જાણીને ચોંકી જશો How about a video clip of a leader-officer having relation with a college girl? મધ્ય પ્રદેશઃ નેતા-અધિકારી કોલેજીયન છોકરી સાથે સેક્સ માણે ત્યારે કઈ રીતે ઉતારાતી વીડિયો ક્લિપ? ટ્રિક જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/01092804/Couple2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓને સંડોવતા સેક્સ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં કોલેજીયન છોકરીઓને કહેવાતા પ્રતિષ્ઠિત અને મોટાં લોકો સાથે સેક્સ માણવા માટે મોકલવામાં આવતી હતી.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓને સંડોવતા સેક્સ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં કોલેજીયન છોકરીઓને કહેવાતા પ્રતિષ્ઠિત અને મોટાં લોકો સાથે સેક્સ માણવા માટે મોકલવામાં આવતી હતી.
આ છોકરીઓ સેક્સ ક્લિપ ઉતારવા માટે કોઈને કલ્પનામાં પણ ના આવે તેવી ટ્રિક અજમાવતી. ઠોકરીઓ પોતાના ચશ્માં અને લિપસ્ટિકમાં છૂપા કેમેરા લઈને જતી. સેક્સ માણવા કપડાં ઉતારતાં પહેલાં છોકરી પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવતી અને પછી બાજુના ટેબલ પર મૂકી દેતી. બીજી તરફ ચશ્માં મૂકી દેવાતા.
આ રીતે નેતા કે ઉચ્ચ અધિકારીને ખબર ના હોય એ રીતે તેની સેક્સ માણતી ક્લિપ ઉતરી જતી. નેતા કે ઉચ્ચ અધિકારી પોતાની હવસ સંતોષી લે એ પછી છોકરી ચશ્માં પહેરીને અને લિપસ્ટિક પોતાની બેગમાં મૂકીને જતી રહેતી. આ કેમેરાની ક્લિપ પછી લઈ લેવાતી અને બ્લેકમેઈલિંગ શરૂ કરાતું.
![મધ્ય પ્રદેશઃ નેતા-અધિકારી કોલેજીયન છોકરી સાથે સેક્સ માણે ત્યારે કઈ રીતે ઉતારાતી વીડિયો ક્લિપ? ટ્રિક જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/01092749/Couple.jpg)
![મધ્ય પ્રદેશઃ નેતા-અધિકારી કોલેજીયન છોકરી સાથે સેક્સ માણે ત્યારે કઈ રીતે ઉતારાતી વીડિયો ક્લિપ? ટ્રિક જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/01092756/Couple1.jpg)
![મધ્ય પ્રદેશઃ નેતા-અધિકારી કોલેજીયન છોકરી સાથે સેક્સ માણે ત્યારે કઈ રીતે ઉતારાતી વીડિયો ક્લિપ? ટ્રિક જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/01092811/Couple3.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)