શોધખોળ કરો

કોરોના થયા બાદ બીજી વખત ઇન્ફેકશનની શક્યતા કેટલી છે? જાણો શું કહે છે એક્સ્પર્ટ

રિસર્ચનું તારણ છે કે, હળવા કોવિડના લક્ષણો ધરાવતા લોકોમાં બહુ લાંબા સમય સુધી એન્ટીબોડી રહે છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે છે.

Coronavirus:આખી દુનિયા દોઢ વર્ષથી કોવિડ સામે લડાઇ લડી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાની રોકથામ માટે  દુનિયાભરમાં વેક્સિન ચાલી રહ્યું છે. જો કે જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. તેવા લોકોમાં એન્ટીબોડી બની ગઇ હોય છે, જેથી વેક્સિન આવા લોકોને રિકવર થયાના એક મહિના બાદ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવે છે. 

શું કહે છે રિસર્ચ

તાજેતરમાં, સેન્ટ લૂઇસમાં વોશિગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં હાથ ધરાયેલા એક સંશોધનમાં, એવું બહાર આવ્યું છે કે કોવિડની recovery બાદ  મહિનાઓ સુધી એન્ટિબોડીઝ શરીરમાં બની રહે છે.  સાર્સ-કોવી -2 વાયરસ પરના આ તાજેતરના સંશોધનમાં, એવું પણ જાણવા મળ્યું છે કે આવા કોષો કોવિડથી સંક્રમિત દર્દીમાં પણ આજીવન પણ રહી શકે  છે. આ રોગપ્રતિકારક કોશિકાઓ દ્વારા શરીરમાં એન્ટિબોડીઝની રચના થાય છે.

1 વર્ષથી વધુ સમય રહે છે એન્ટીબોડી
રિસર્ચનું તારણ છે કે, હળવા કોવિડના લક્ષણો ધરાવતા લોકોમાં બહુ લાંબા સમય સુધી એન્ટીબોડી રહે છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે છે. જો કે ગત વર્ષે રિસર્ચનું એવું તારણ સામે આવ્યું હતું કે બહુ જલ્દી એન્ટીબોડી ખતમ થઇ જાય છે. જ્યારે નવી શોધનું તારણ છે કે, એન્ટીબોજી 11 મહીના સુધી રહે છે. 

શરીરમાં અહીં રહે છે એન્ટીબોડી
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના ઇન્ફકશન બાદ મોટાભાગે એન્ટીબોડી ઈમ્યૂન સેલ્સ શરીરમાં મરી જાય છે. જેમાં બ્લડ લેવલમાં ઘણો ઘટાડો થાય છે. જો કે તેમ છતાં પણ ઓન્ટીબોડી પ્રોડ્યૂસ કરનાર ઇમ્યૂન સેલ્સ હંમેશા શરીરમાં રહે છે. જેને લોન્ગ લાઇવ પ્લાજ્મા સેલ્સ માઇગ્રેટ કહે છે. આ સેલ્સ આપણા બોનમેરોમાં રહે છે અને સંક્રમણથી અમને બચાવે છે. 

આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એકવાર ચેપ લાગ્યો હોય અને કોરોનાને ફરીથી ચેપ લાગશે નહીં તે જરૂરી નથી. કારણ કે આ વાયરસ નવો છે અને સમય સમય પર બદલાતો રહે છે, આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે છેલ્લા 1 વર્ષમાં, ઘણા નવા પ્રકારો બહાર આવ્યા છે. તેથી, બેદરકાર ન બનો અને કોવિડના નિયમોનું યોગ્ય રીતે પાલન કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Bypolls 2024: 7 રાજ્યોની 13 બેઠકોના પરિણામ જાહેર, જાણો કઈ બેઠક પર થઈ કોની જીત 

Badrinath by Election Result: અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ પણ ગુમાવ્યું, પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની થઈ જીત

Gold Silver Price: તહેવારોની સીઝનમાં સોનું 90000, ચાંદી 100000 ને પાર થવાની શક્યતા, જાણો શું છે કારણ

Israel Hamas War: ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનો ફરી હુમલો, 71 લોકોનાં મોત
Israel Hamas War: ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનો ફરી હુમલો, 71 લોકોનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | નવસારી-વલસાડમાં દે ધનાધન | ગણદેવીમાં ખાબક્યો 6 ઇંચ વરસાદRajkot Game Zone Fire  | તારા દીકરાની આંગળી પર દિવાસળી તો મુકી જો...., ભાજપ નેતા પર બરોબરના બગડ્યાGujarat Politics | Gujarat Congress | કોંગ્રેસ આક્રમક મૂડમાં | ગુજરાતમાં કાઢશે ન્યાય યાત્રાArjun Modhwadia | મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Bypolls 2024: 7 રાજ્યોની 13 બેઠકોના પરિણામ જાહેર, જાણો કઈ બેઠક પર થઈ કોની જીત 
Assembly Bypolls 2024: 7 રાજ્યોની 13 બેઠકોના પરિણામ જાહેર, જાણો કઈ બેઠક પર થઈ કોની જીત 
Badrinath by Election Result: અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ પણ ગુમાવ્યું, પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની થઈ જીત
Badrinath by Election Result: અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ પણ ગુમાવ્યું, પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની થઈ જીત
Gold Silver Price: તહેવારોની સીઝનમાં સોનું 90000, ચાંદી 100000 ને પાર થવાની શક્યતા, જાણો શું છે કારણ
Gold Silver Price: તહેવારોની સીઝનમાં સોનું 90000, ચાંદી 100000 ને પાર થવાની શક્યતા, જાણો શું છે કારણ
Israel Hamas War: ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનો ફરી હુમલો, 71 લોકોનાં મોત
Israel Hamas War: ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનો ફરી હુમલો, 71 લોકોનાં મોત
Gujarat Rain: ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી વિશે

Bypoll Election Results: પક્ષપલટુઓ ભાજપને ન ફળ્યા, જાણો પેટા ચૂંટણીના કેવા રહ્યા પરિણામ

GATE 2025: ગેટ પરીક્ષા 2025 માટે શેડ્યૂલ જાહેર, આ તારીખથી પરીક્ષા શરૂ થશે

રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

Embed widget