શોધખોળ કરો

દેશમાં અતિભારે વરસાદને લઈને IMDએ શું આપી ચેતવણી? કયા 9 રાજ્યોને એલર્ટ કરાયા? જાણો વિગત

હવામાન વિભાગે શુક્રવારે કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અને ગોવા, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

નવી દિલ્હી: મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં વરસાદ અને પુરના કારણે પરિસ્થિતી બહુ જ ખરાબ છે. ભારે વરસાદના કારણે કેરળમાં કોચ્ચી એરપોર્ટને રવિવારે બપોરે 3 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હાલ મધ્યપ્રદેશમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં શક્તિશાળી સિસ્ટમના સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ઘણાં સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુનામાં 114.8 મિલીમીટર, ખંડવામાં 137, ખરગોનમાં 106.5 મિલીમીટર, છિંદવાડામાં 101 મિલીમીટર, જબલપુરમાં 111 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજસ્થાનના 17 પૂર્વી તથા દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બાંસવાડા, ટોંક, ધૌલપુર, ડુંગરપુર, સિરોહી, ઉદયપુર અને રાજસંમદ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર આગામી 24થી 48 કલાક સુધી ભારે વરસાદ પડે તીવ સંભાવના છે. કેરળમાં મોટીભાગના સ્થળે સતત વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના કલપેટ્ટામાં ભારે વરસાદના કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે. તમિલનાડુના ઘણા વિસ્તારો ધોધમાર વરસાદ થયો હતો. રાજ્યના નીલગિરીમાં છેલ્લા 24 કાલમાં 82 સેમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવાર માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અને ગોવા, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ પૂર્વોત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમ અરબ સાગર વિસ્તારમાં 50 કિમીની ઝડપે પવન ફુંકાવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget