શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

જમ્મુ-કાશ્મીર છોડવાના સરકારના આદેશ બાદ શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટ્સના ભાડામાં તોતિંગ વધારો

જમ્મૂ-કાશ્મીર સરકારે શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઝરી જાહેર કરવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ યાત્રીઓને નિશાનો બનાવી આતંકી હુમલાના ઇનપૂટ મળ્યા છે. જેને ધ્યાનમાં લેતાં તમામ યાત્રીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપ્યો છે.

નવી દિલ્હી: સરકારે અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપ્યા બાદ મોટી સંખ્યામાં લોકો પરત ફરી રહ્યાં છે. જેના કારણે શ્રીનગર એરપોર્ટ પર લોકોની ભીડી જામી ગઈ છે. તેને ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. ફ્લાઈટની ટિકિટોમાં તોતિંગ વધારો કરી દીધો છે. શ્રીનગરથી દિલ્હી અથવા બીજા અન્ય સ્થળે જવા માટે યાત્રીઓએ મોટી રકમ ચુકવવી પડી રહી છે. શુક્રવાર જ્યાં શ્રીનગરથી દિલ્હીનું ભાડુ 4 હજાર રૂપિયાની આસપાસ હતું તે શનિવારે વધીને આઠ હજાર અને રવિવા 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રવિવારે શ્રીનગરથી દિલ્હી રૂટની ફ્લાઇટમાં શરૂઆતી ભાડુ 15,500 રૂપિયા છે તો ડાયરેક્ટ અને વન સ્ટોપ ફ્લાઇટ માટે યાત્રી દીઠ 21,000 રૂપિયા સુધીની ચૂકવણી કરવી પડી રહી છે. શ્રીનગરથી મુંબઇ માટે રવિવારે ન્યૂનતમ 16,700 રૂપિયા છે અને કેટલીક ફ્લાઇટમાં આ 20 હજાર રૂપિયાથી પણ વધુ છે. સરકારના આદેશ બાદ અમરનાથ યાત્રીઓને યાત્રા અધ વચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું છે. અમરનાથ બેઝ કેમ્પ ખાલી રહ્યાં છે. મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ પરત ફરતા શ્રીનગર એરપોર્ટ પણ લોકો ફસાયા છે. એટીએમ અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી છે. ફસાયેલા ટૂરિસ્ટો અચાનક શ્રીનગર છોડીને દિલ્હી આવી રહ્યાં છે. જેનો ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘અમે એરલાઇન્સ અને શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી છે. જો વધુ ફ્લાઇટની આવશ્વક્તા હશે તો અમે તેના માટે તૈયાર છીએ. જ્યાં સુધી ભાડામાં વૃદ્ધિની વાત છે, શનિવાર અને રવિવાર સુધીની ટિકિટો બુક થઇ ચૂકી છે અને કેટલીક બચેલી સીટો માટે ભાડુ વધારે છે. સોમવારથી ટિકિટનાં ભાડામાં ઘટાડો થશે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget