શોધખોળ કરો

Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ ? જાણો આજનો આંકડો

Covid-19 Cases India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત આઠમા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે

Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત આઠમા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1421 નવા કેસ અને 149 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 1660 નવા કેસ અને 4100 દર્દીના મોત થયા હતા.

એક્ટિવ કેસ ઘટીને 17 હજારથી ઓછા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 554 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 16,187 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,004 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,82,262 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 183,20,10,030 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 29,90,658 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો

5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું

વિડિઓઝ

Bhavnagar Rescue : ભાવનગરમાં પૂરના પાણીમાં કારમાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
Crime Story With Poonam : ધક્કાના બદલામાં મોત , ગુનાખોરીની પરાકાષ્ઠા... સગીર બન્યો હત્યારો
Hun To Bolish : હું તો બોલીશ :  ક્રેડિટ કાર્ડ, બરબાદીનો રસ્તો?
Hun To Bolish : હું તો બોલીશ :  સમરસતાનો માર્ગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'

શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત

Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર

Embed widget