શોધખોળ કરો

India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ 561 દિવસના નીચલા સ્તરે પહોંચ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 16માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.    

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7350 નવા કેસ નોંધાયા છે અને 202 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7973 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 561 દિવસના નીચલા સ્તર 91,456 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3856 કેસ નોંધાયા છે અને 143 સંક્રમિતોના મોત થયા છે.  

ગઈકાલે કેટલા કેસ નોંધાયા હતા

12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8464 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.

India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ 561 દિવસના નીચલા સ્તરે પહોંચ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં 133,17,84,462 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 19,10,917 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,55,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 97 હજાર 860
  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 30 હજાર 768
  • એક્ટિવ કેસઃ 91 હજાર 456
  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 636
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં ગુજરાતનાં છ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો અન્ય જિલ્લામાં કેવો વરસાદ રહેશે

By-Election 2024: ‘ભાજપના ભય-ભ્રમની તૂટી જાળ, દરેક તાનાશાહીનો ઈચ્છે છે નાશ’. પેટા ચૂંટણીના પરિણામ પર બોલ્યા રાહુલ ગાંધી

IND vs ZIM: ભારતે T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, બીજી વખત 10 વિકેટથી જીતી મેચ, શ્રેણીમાં 3-1ની લીડ

VIDEO: એક રાત રોકાવાના કેટલા લઈશ, સ્પાઇસજેટની મહિલા કર્મચારીએ જણાવ્યું CISF અધિકારીને કેમ મારી થપ્પડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | નવસારી-વલસાડમાં દે ધનાધન | ગણદેવીમાં ખાબક્યો 6 ઇંચ વરસાદRajkot Game Zone Fire  | તારા દીકરાની આંગળી પર દિવાસળી તો મુકી જો...., ભાજપ નેતા પર બરોબરના બગડ્યાGujarat Politics | Gujarat Congress | કોંગ્રેસ આક્રમક મૂડમાં | ગુજરાતમાં કાઢશે ન્યાય યાત્રાArjun Modhwadia | મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં ગુજરાતનાં છ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો અન્ય જિલ્લામાં કેવો વરસાદ રહેશે
આગામી ત્રણ કલાકમાં ગુજરાતનાં છ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો અન્ય જિલ્લામાં કેવો વરસાદ રહેશે
By-Election 2024: ‘ભાજપના ભય-ભ્રમની તૂટી જાળ, દરેક તાનાશાહીનો ઈચ્છે છે નાશ’. પેટા ચૂંટણીના પરિણામ પર બોલ્યા રાહુલ ગાંધી
By-Election 2024: ‘ભાજપના ભય-ભ્રમની તૂટી જાળ, દરેક તાનાશાહીનો ઈચ્છે છે નાશ’. પેટા ચૂંટણીના પરિણામ પર બોલ્યા રાહુલ ગાંધી
IND vs ZIM: ભારતે T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, બીજી વખત 10 વિકેટથી જીતી મેચ, શ્રેણીમાં 3-1ની લીડ
IND vs ZIM: ભારતે T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, બીજી વખત 10 વિકેટથી જીતી મેચ, શ્રેણીમાં 3-1ની લીડ
VIDEO: એક રાત રોકાવાના કેટલા લઈશ, સ્પાઇસજેટની મહિલા કર્મચારીએ જણાવ્યું CISF અધિકારીને કેમ મારી થપ્પડ
VIDEO: એક રાત રોકાવાના કેટલા લઈશ, સ્પાઇસજેટની મહિલા કર્મચારીએ જણાવ્યું CISF અધિકારીને કેમ મારી થપ્પડ
Anshuman Gaikwad: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, જાણો કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે

Assembly Bypolls 2024: 7 રાજ્યોની 13 બેઠકોના પરિણામ જાહેર, જાણો કઈ બેઠક પર થઈ કોની જીત 

Badrinath by Election Result: અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ પણ ગુમાવ્યું, પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની થઈ જીત

IND vs SL: ભારત-શ્રીલંકા શ્રેણીનું શેડ્યૂલ બદલાયું, જાણો હવે ક્યારે-ક્યારે રમાશે મેચ

Embed widget