શોધખોળ કરો

Corona Vaccine: ભારતમાં રસીની ઉપલબ્ધતાને લઈ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કહી આ મોટી વાત, જાણો વિગત

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું, કંપની સ્પષ્ટ કરે છે કે મીડિયામાં કોવિશીલ્ડની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા દાવા પૂરી રીતે ખોટા છે અને માત્ર અંદાજ આધારિત છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. ભારતમાં ઘણી કંપની કોરોનાની રસી બનાવી રહી છે. સત્તાવાર જાણકારી પ્રમાણે દેશની ત્રણ રસી સફળતાની નજીક છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે. હાલ ભારતમા આ રસીનું ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. દેશમાં આ રસી ઝડપથી ઉપલબ્ધ થશે તેવા વહેતા થયેલા અહેવાલ બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, કંપની સ્પષ્ટ કરે છે કે મીડિયામાં કોવિશીલ્ડની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા દાવા પૂરી રીતે ખોટા છે અને માત્ર અંદાજ આધારિત છે. વર્તમાનમાં સરકારે અમને માત્ર રસીનું ઉત્પાદન કરવા અને ભવિષ્યમાં ઉપયોગ માટે સ્ટોર કરવાની મંજૂરી આપી છે. કંપનીનું કહેવું છે કે, એક વખત પરીક્ષણ સફળ સાબિત થયા બાદ કોવિશીલ્ડનું વ્યાવસાયીકરણ કરાશે. હાલ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. એક વખત રસી કોરોના સામે લડવામાં પ્રભાવી અને કોઈપણ જાતની આડઅસર વગરની સાબિત થશે તે પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ આની ઉપલબ્ધતાને લઈ સત્તાવાર જાહેરાત કરશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 69,239 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 921 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,44,491 પર પહોંચી છે. જેમાંથી 7,07,668 એક્ટિવ કેસ છે અને 22,80,567 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 56,706 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી Corona Vaccine: મોદી સરકાર ભારતીયોને કોરોનાની રસી આપશે ફ્રી, જાણો વિગતે ફિલ્મો અને સીરિયલના શૂટિંગને સરકારે આપી મંજૂરી, આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Embed widget