શોધખોળ કરો

UNમાં પાકે. આલેપ્યો કાશ્મીર રાગ, ભારતે કહ્યું- આતંકીને રક્ષણ આપી પાકિસ્તાન કરે છે માનવાધિકારોનું નાટક

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારો પર થઈ રહેલી ચર્ચા વખતે ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે, અગાઉ પણ આ મંચનો ખોટો ઉપયોગ થયો છે અને આ હંમેશાં પાકિસ્તાનને કર્યો છે. પાકિસ્તાને માનવાધિકારો પર ચાલી રહેલી ચર્ચા વખતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર જવાબ આપતા ભારતે કહ્યું કે, પાકિસ્તાન એવો દેશ છે જ્યાં આતંકવાદની નીતિનું પાલન કરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને સંરક્ષણ અને આશ્રય આપવામાં આવે છે. આમાં તેનો પણ સમાવેશ થાય છે જેમને ખુદ સંયુક્ત રાષ્ટ્રે આતંકી જાહેર કર્યો છે. ભારત તરફથી સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે પાકિસ્તાન માનવાધિકારોનું સમર્થન કરવાનું નાટક કરે છે. અકબરૂદ્દીને કહ્યું કે, પાકિસ્તાન એજ દેશ છે જેના માનવાધિકારોના મામલે ખરાબ રેકોર્ડ રહ્યો છે. જેના લીધે તે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદની સભ્યતા મેળવી શક્યું નથી. પાકિસ્તાન આજે અથવા પહેલા પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે. તેના પર ફોરમ અથવા સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ પણ ચર્ચા કરવાનો કોઈ મતલબ કે અર્થ નથી. અકબરૂદ્દીને કહ્યું કે, ભારત પુરી રીતે સહિષ્ણુ દેશ છે. ભારત કાયદો, લોકતંત્ર અને માનવાધિકારોને લઈને પ્રતિબદ્ધ છે. માનવાધિકારોની રક્ષા કરવી અમારા સિદ્ધાંતોમાં રહ્યું છે અને અમે તેના માટે પુરો સહયોગ કરીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget