શોધખોળ કરો

કોરોના મામલે બ્રાઝિલથી આગળ નીકળ્યુ ભારત, દુનિયામાં બીજા નંબર પર પહોંચ્યુ,

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંક્યા 41 લાખ 13 હજાર થઇ ગઇ છે. આમાંથી 70,626 લોકોના મોત થઇ ચૂક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 8 લાખ 62 હજાર થઇ ગઇ છે, અને 31 લાખ 80 હજાર લોકો ઠીક થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાના મામલે ભારત હવે બ્રાઝિલથી આગળ નીકળી ગયુ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 90,632 નવા કોરોના સંક્રમિતો આવ્યા, અને હવે કુલ સંક્રમિતોની સંખ્યા 41 લાખ પર પહોંચી ચૂકી છે. જ્યારે બ્રાઝિલમાં 40 લાખની નજીક કોરોના દર્દીઓ છે. આ રીતે કોરોના કેસોમાં ભારત બીજા સ્થાન પર પહોંચી ગયુ છે, ભારતની ઉપર માત્ર અમેરિકા જ છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંક્યા 41 લાખ 13 હજાર થઇ ગઇ છે. આમાંથી 70,626 લોકોના મોત થઇ ચૂક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 8 લાખ 62 હજાર થઇ ગઇ છે, અને 31 લાખ 80 હજાર લોકો ઠીક થઇ ચૂક્યા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની સરખામણીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધારે છે. અત્યાર સુધી 4 કરોડ 88 લાખ સેમ્પલ ટેસ્ટ.... ICMR અનુસાર, કોરોના વાયરસના 54% મામલા 18 વર્ષથી 44 લાખની ઉંમરના લોકોના છે, પરંતુ કોરોના વાયરસથી થનારી 51% મોતો 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોમાં થઇ છે. 5 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 4 કરોડ 88 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 11 લાખ પેનલનુ ટેસ્ટિંગ કાલ કરવામાં આવ્યુ. પૉઝિટીવિટી રેટ 7 ટકાથી ઓછો છે.

ટોપ સ્ટોરી

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

Train Cancelled: અર્નબ વાવાઝોડાના કારણે વંદે ભારત સહિત 9 ટ્રેન રદ તો 14 ટ્રેનના બદલાયા રૂટ

મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવાની તારીખ લંબાવાઈ, ચૂંટણી પંચનો નિર્ણય

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર

Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?

Embed widget