શોધખોળ કરો

Safest Cities: દેશના આ 8 શહેરો બનશે છોકરીઓ માટે સૌથી સુરક્ષિત, ગુજરાતનું આ એકમાત્ર શહેર લિસ્ટ સામેલ, જાણો શું શું મળશે સુવિધાઓ......

આ સમિતિના અધિકારીએ જણાવ્યું કે, પ્રૉજેક્ટ અંતર્ગત દિલ્હી, લખનઉ, ચેન્નાઇ, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, કોલકતા, બેંગલુરુંને દેશના સૌથી સુરક્ષિત શહેરના મૉડલ પર ડેવલપ કરવાના છે

India Safest Cities : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એ બહુ મોટો મુદ્દો બની ગયો છે. દેશની યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખરેખરમાં કેન્દ્ર સરકારે દેશના આઠ શહેરોને છોકરીઓ અને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત બનાવવા માટે એક ખાસ યોજના તૈયાર કરી છે. આ સ્પેશ્યલ પ્લાનિંગ અંતર્ગત પોલીસ અને મહાનગરપાલિકાની ખામીઓને સુધારવા માટે મહિલાઓ પાસેથી સૂચનો લેવામાં આવશે. જેથી તેને પુરેપુરી રીતે અને રીપેર કરી શકાય. આની સાથે જ આ મૉડલ દેશના અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ સેફ સિટી પ્રૉજેક્ટને આ વર્ષે એટલે કે, ડિસેમ્બર 2023 સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય રાખેલુ છે. 

આ વર્ષના અંત સુધી પરિયોજના શરૂ કરવાનો આદેશ - 
જોકે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દિવર પાંડેએ નિર્ભયા ફંડ કમિટીની 29 માર્ચની બેઠક અને સેફ સિટી પ્રૉજેક્ટની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રૉજેક્ટ માટે નિર્ભયા ફંડમાં 2840.05 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી 888.94 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપવાના છે. કમિટીએ એવો પણ આદેશ આપ્યો છે કે સેફ સિટી પ્રૉજેક્ટ આ વર્ષ સુધીમાં પુરો કરવાનો છે.

મહિલા પોલીસ કર્મી પણ આ પ્લાનનો ખાસ ભાગ બનશે  - 
આ સમિતિના અધિકારીએ જણાવ્યું કે, પ્રૉજેક્ટ અંતર્ગત દિલ્હી, લખનઉ, ચેન્નાઇ, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, કોલકતા, બેંગલુરુંને દેશના સૌથી સુરક્ષિત શહેરના મૉડલ પર ડેવલપ કરવાના છે. શહેરોમાં સ્માર્ટ પુલસિંગની નક્કર વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે કેટલીક સિલેક્ટેડ જગ્યાઓ પર મહિલાઓ માટે પસંદગીની ખાસ વાનમાં વ્યવસ્થા કરવામાં આવશે. ડ્રૉન અને સીસીટીવી કેમેરા પણ ફીટ કરવામાં આવશે. આ સાથે મહિલા શૌચાલય, રસ્તાઓની ચારે બાજુ લાઇટની વ્યવસ્થા અને રાત્રિના સમયે ટૂ વ્હીલરથી લઇને ફૉર વ્હીલર સુધીના વાહનો પર મહિલા પોલીસ દ્વારા પેટ્રૉલિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

સુરક્ષિત શહેર પરિયોજના અંતર્ગત આ હશે વ્યવસ્થા  - 

આ પરિયોજના લાગુ થયા બાદ લખનઉમાં 111 પિન્ક પેટ્રૉલ, 100 પિન્ક બૂથ, 47 પિન્ક ટૉયલેટ, 3625 સ્ટ્રીટ લાઇટો લગાવવાનો પ્લાન છે. સાથે જ સ્માર્ટ કન્ટ્રૉલ રૂમની સ્થાપના કરવામાં આવશે. જ્યાં બેસીને તમામ વસ્તુઓ પર નજર રાખવામાં આવશે. 

દિલ્હીમાં મહિલા કૉન્સ્ટેબલની 88 પ્રહર વેનની ખરીદીની સાથે સાથે 10 હજાર કેમેરાને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઇ છે.

અમદાવાદમાં 40 અભય વેન, વિપત્તિ કેન્દ્રસ, સર્વિલૉન્સ વાહનની સાથે સાથે સાયબર યૂનિટમાં બે ફિમેલ કૉન્સ્ટેબલની નિયુક્તિ કરવામાં આવશે. 

બેંગ્લુરુમાં 100 પૉલ પર કેમેરા ફિટ કરવામાં આવશે, જેથી આસપાસની એક્ટિવિટી પર નજર રાખવામાં આવી શકે. આ તમામ માટે એક કૉમન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. 

ચેન્નાઇમાં ક્રાઇમની રોકથામ માટે સાયબર સેલ બનાવવામાં આવશે. જેમાં 500 બસોમાં પેનિક બટન, પિન્ક પેટ્રૉલ વાહન સહિત સ્કૂલ-કૉલેજમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. 

કોલકત્તામાં 155 પેટ્રૉલની ગાડી, 70 સ્કૂટી 25 પૉર્ટેબલ બાયૉ ટૉયલેટ, 10 મોબાઇલ ચેજિંગ વેન, 1020 સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget