શોધખોળ કરો

રશિયા ભારતને આપશે S-400 મિસાઇલ સિસ્ટમ, બંન્ને દેશો વચ્ચે થયા 16 મહત્વપૂર્ણ કરાર

પણજીઃ બ્રિક્સ સંમેલન અગાઉ આજનો દિવસ ભારત માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. બંન્ને દેશો વચ્ચે આતંકવાદ, ડિફેન્સ, એનર્જી ક્ષેત્રો સહિત 16 કરાર થયા હતા. ભારત અને રશિયા વચ્ચે લગભગ 40 હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થઇ છે. આ મુલાકાત પર આખી દુનિયાની નજર છે. તેની સાથે એવું માનવામાં આવી રહ્યુ હતું કે બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે કરાર થશે. ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઇલ સિસ્ટમ પર કરાર થયા હતા. આ સાથે 200 કામોવ હેલિકોપ્ટર ખરીદવા પર પણ વાત થઇ હતી. તેની સાથે પરમાણુ ઉર્જા, ગેસ પાઇપલાઇન, સ્માર્ટ સિટી અને જહાજ નિર્માણ જેવા મહત્વના 16 કરારો થયા હતા. આ પ્રસંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં  રશિયન ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યુ હતું કે બંન્ને દેશો વધુ નજીક આવ્યા છે. તેમણે કહ્યુ કે એક જૂનો મિત્ર બે નવા મિત્રો કરતા સારો હોય છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું  કે ભારત અને રશિયા પરસ્પર સહયોગથી નવા યુગમાં લઇ જવા માટે સહમત થયા છે. સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું તો રશિયા ભારતને મેક ઇન ઇન્ડિયામાં મદદ કરવા પર સહમત થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ

Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

Embed widget