શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભૂલથી LoC પાર કરી પાક.માં ગયેલા જવાનના દાદીનું આઘાતમાં નિધન, જવાનને છોડાવવા સરકારના પ્રયત્નો
નવી દિલ્લી: ભૂલથી પાકિસ્તાનની સીમામાં દાખલ થઈ જનારા ભારતીય જવાન ચંદુ ચવ્હાણને છોડાવવા માટે ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે. કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ભરોસો આપ્યો છે કે તેને છોડાવવા માટે સરકાર પૂરી કોશિશ કરશે.
પણ એક દુઃખદ વાત એ સામે આવી છે કે ભારતીય જવાન ચંદુ ચવ્હાણના દાદીનું નિધન થયું છે. ચંદુ ચવ્હાણના મહારાષ્ટ્રના જલગાંવ સ્થિત ઘર પર માયૂસી છે. તેની કોઈ જ જાણકારી ન મળતી હોવાથી પરિવાર પરેશાન છે. એવામાં તેના દાદીનું નિધન થયું છે. ચંદુ ચવ્હાણના દીવાળી પર લગ્ન લીધા હતા. ચંદુ ચવ્હાણનો મોટો ભાઈ પણ સેનામાં છે. જે જામનગરમાં 9 મરાઠા રેજિમેંટમાં ફરજ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion