World Highest Paid Country: અમેરિકા, બ્રિટન નહીં આ દેશના લાકો મેળવે છે સૌથી વધુ પગાર, જાણો કયા નંબરે છે ભારત ?
વર્લ્ડ સ્ટેટિક્સ ડેટા અનુસાર, દુનિયાના 10 દેશ લોકોની એવરેજ સેલેરી સૌથી વધુ આપી રહ્યાં છે.
Indian People Monthly Salary: 1લી મે ઇન્ટરનેશનલ લેબર ડે છે, આ બધાની વચ્ચે એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીયોની એવરેજ સેલેરી 50 હજારથી ઓછી છે, ભારતની સાથે સાથે આ રિપોર્ટમાં દુનિયાના અન્ય દેશોના નાગરિકોની એવરેજ માસિક વેતન વિશે જાણકારી આપવામાં આવી છે. આ લિસ્ટમાં 23 એવા દેશે છે, જેની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયાથી ઓછી છે.
ટૉપ 10 દેશ જ્યાં સૌથી વધુ સેલેરી મેળવે છે લોકો -
વર્લ્ડ સ્ટેટિક્સ ડેટા અનુસાર, દુનિયાના 10 દેશ લોકોની એવરેજ સેલેરી સૌથી વધુ આપી રહ્યાં છે. આમાં સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપુર, યૂએસએ, આઇસલેન્ડ, કતાર, ડેનમાર્ક, યૂએઇ, નેધરલેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ સામેલ છે.
દુનિયામાં ભારત કયા નંબર પર -
ભારતથી સૌથી નીચી એવરેજ સેલેરી આપવાના મામલામાં તુર્કી, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, કોલંબિયા, બાંગ્લાદેશ, વેનેઝૂએલા, નાઇઝિરિયા, ઇજિપ્ત અને પાકિસ્તાન જેવા દેશ છે. ભારત માસિક સેલેરી આપવાના મામલામાં દુનિયામાં 65માં નંબર પર છે. જ્યારે પાકિસ્તાન 104માં નંબર પર છે. અમેરિકા આ લિસ્ટમાં 4થા નંબર પર છે, જ્યારે ચીન ચીન 44માં નંબર પર છે.
આ લોકોને 4 લાખથી વધુ સેલેરી
દુનિયાના ટૉપ ત્રણ દેશો એવા છે, જ્યાં નાગરિકોને સૌથી વધુ સેલેરી મળે છે, આની એવરેજ માસિક વેતન 4 લાખ રૂપિયાથી પણ ઓછુ છે. સ્વિત્ઝર્લેન્ડની સેલેરી 4,98,567 રૂપિયા, લક્ઝમબર્ગના લોકોની એવરેજ માસિક સેલેરી 4,10,156 રૂપિયા અને સિંગાપુરના લોકો 4,08,030 રૂપિયા પ્રતિ માસ વેતન મેળવે છે.
દેશોના એવરેજ માસિક વેતનનું લિસ્ટ -
સ્વિત્ઝર્લેન્ડઃ $6,096 (4,98,567 રૂપિયા)
લક્ઝમબર્ગઃ $5,015 (4,10,156 રૂપિયા)
સિંગાપુરઃ $4,989 (4,08,030 રૂપિયા)
યૂએસએઃ $4,245 (3,47,181 રૂપિયા)
આઇસલેન્ડઃ $4,007 (3,27,716 રૂપિયા)
કતારઃ $3,982 (3,25,671 રૂપિયા)
ડેનમાર્કઃ $3,538 (2,89,358 રૂપિયા)
યૂએઇઃ $3,498 (2,86,087 રૂપિયા)
નેધરલેન્ડ્સઃ $3,494 (2,85,756 રૂપિયા)
ઓસ્ટ્રેલિયાઃ $3,391 (2,77,332 રૂપિયા)
નૉર્વેઃ $3,289 (2,68,990 રૂપિયા)
જર્મનીઃ $3,054 (2,49,771 રૂપિયા)
કેનેડાઃ $2,997 (2,45,109 રૂપિયા)
યૂકેઃ $2,924 (2,39,139 રૂપિયા)
ફિનલેન્ડઃ $2,860 (2,33,905 રૂપિયા)
ઓસ્ટ્રિયાઃ $2,724 (2,22,782 રૂપિયા)
સ્વીડનઃ $2,721 (2,22,534 રૂપિયા)
ફ્રાન્સઃ $2,542 (2,07,894 રૂપિયા)
જાપાનઃ $2,427 (1,98,489 રૂપિયા)
દક્ષિણ કોરિયાઃ $2,243 (1,83,441 રૂપિયા)
સાઉદી આરબઃ $2,002 (1,63,731 રૂપિયા)
સ્પેનઃ $1,940 (1,58,660 રૂપિયા)
ઇટાલીઃ $1,728 (1,41,322 રૂપિયા)
દક્ષિણ આફ્રિકાઃ $1,221 (99,857 રૂપિયા)
ચીનઃ $1,069 (87,426 રૂપિયા)
ગ્રીસઃ $914 (74,749 રૂપિયા)
મેક્સિકોઃ $708 (57,902 રૂપિયા)
રશિયાઃ $645 (52,750 રૂપિયા)
ભારતઃ $573 (46,861 રૂપિયા)
તુર્કીઃ $486 (39,746 રૂપિયા)
બ્રાઝિલઃ $418 (34,185 રૂપિયા)
આર્જેન્ટિનાઃ $415 (33,939 રૂપિયા)
ઇન્ડોનેશિયાઃ $339 (27,724 રૂપિયા)
કોલંબિયાઃ $302 (24,698 રૂપિયા)
બાંગ્લાદેશઃ $255 (20,854 રૂપિયા)
વેનેઝૂએલાઃ $179 (14,639 રૂપિયા)
નાઇઝિરિયાઃ $160 (13,085 રૂપિયા)
ઇજિપ્તઃ $145 (11,858 રૂપિયા)
પાકિસ્તાનઃ $145 (11,858 રૂપિયા)
Average monthly net salary:
— World of Statistics (@stats_feed) April 30, 2023
1. Switzerland 🇨🇭: $6,096
2. Luxembourg 🇱🇺: $5,015
3. Singapore 🇸🇬: $4,989
4. USA 🇺🇸: $4,245
5. Iceland 🇮🇸: $4,007
6. Qatar 🇶🇦: $3,982
7. Denmark 🇩🇰: $3,538
8. UAE 🇦🇪: $3,498
9. Netherlands 🇳🇱: $3,494
10. Australia 🇦🇺: $3,391
.
11. Norway 🇳🇴: $3,289…
Population:
— World of Statistics (@stats_feed) April 30, 2023
1. India 🇮🇳 1,426,409,584
2. China 🇨🇳 1,425,731,257
3. USA 🇺🇸 339,688,556
4. Indonesia 🇮🇩 277,148,717
5. Pakistan 🇵🇰 239,693,115
6. Nigeria 🇳🇬 222,914,017
7. Brazil 🇧🇷 216,214,106
8. Bangladesh 🇧🇩 172,659,039
9. Russia 🇷🇺 144,528,119
10. Mexico 🇲🇽 128,297,060
.
12.…
Central government debt (% of GDP):
— World of Statistics (@stats_feed) April 30, 2023
🇬🇷 Greece: 252
🇯🇵 Japan: 216
🇬🇧 UK: 195
🇨🇮 Côte d’Ivoire: 171
🇧🇮 Burundi: 162
🇸🇬 Singapore: 153
🇨🇩 Congo: 152
🇧🇧 Barbados: 147
🇪🇸 Spain: 141
🇱🇧 Lebanon: 128
🇺🇸 USA: 126
🇫🇷 France: 123
🇧🇪 Belgium: 119
🇧🇷 Brazil: 100
🇮🇱 Israel: 88
🇪🇬 Egypt: 85…
TOP 10 most followed Twitter accounts:
— World of Statistics (@stats_feed) April 30, 2023
🇺🇸 @elonmusk 137.4m
🇺🇸 @BarackObama 132.7m
🇨🇦 @justinbieber 112.9m
🇵🇹 @Cristiano 108.4m
🇺🇸 @rihanna 108.3m
🇺🇸 @katyperry 108.1m
🇺🇸 @taylorswift13 92.6m
🇮🇳 @narendramodi 88.3m
🇺🇸 @realDonaldTrump 87.1m
🇺🇸 @ladygaga 84.6m
Nuclear weapons:
— World of Statistics (@stats_feed) April 29, 2023
🇷🇺 Russia: 6,257 (1,458 active, 3039 available, 1,760 retired)
🇺🇸 United States: 5,550 (1,389 active, 2,361 available, 1,800 retired)
🇨🇳 China: 350 (actively expanding nuclear arsenal)
🇫🇷 France: 290
🇬🇧 United Kingdom: 225
🇵🇰 Pakistan: 165
🇮🇳 India: 156
🇮🇱…
Unemployment rate:
— World of Statistics (@stats_feed) April 29, 2023
🇳🇬 Nigeria: 33.3%
🇿🇦 South Africa: 32.7%
🇮🇶 Iraq: 14.2%
🇪🇸 Spain: 13.2%
🇲🇦 Morocco: 11.8%
🇬🇷 Greece: 11.4%
🇹🇷 Turkey: 10%
🇧🇷 Brazil: 8.8%
🇮🇹 Italy: 8%
🇮🇳 India: 7.8%
🇫🇷 France: 7.2%
🇵🇰 Pakistan: 6.5%
🇵🇹 Portugal: 6.5%
🇦🇷 Argentina: 6.3%
🇮🇩 Indonesia: 5.8%
🇧🇪…