શોધખોળ કરો
Advertisement
ઈન્દોર: BJPના મુસ્લિમ કોર્પોરેટરે આપ્યું રાજીનામું, પક્ષને લઈ કહી આ મોટી વાત, જાણો વિગતે
નાગરિકતા સંશોધન કાયદાને બંધારણ વિરોધી ગણાવી ઈન્દોર ભાજપના એક મુસ્લિમ કાર્પોરેટરે પાર્ટી સાથે 40 વર્ષ જૂનો સંબંધ તોડવાની શનિવારે જાહેરાત કરી હતી.
ઈન્દોરઃ નાગરિકતા સંશોધન કાયદાને બંધારણ વિરોધી ગણાવી ઈન્દોર ભાજપના એક મુસ્લિમ કાર્પોરેટરે પાર્ટી સાથે 40 વર્ષ જૂનો સંબંધ તોડવાની શનિવારે જાહેરાત કરી હતી. ઈન્દોરના વોર્ડ નંબર 38થી કોર્પોરેટર ઉસ્માન પટેલે ભાજપના સ્થાનિક મોવડીમંડળને મોકલેલા પત્રમાં કહ્યું, તેઓ પાર્ટીના તમામ પદ છોડી રહ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ વીડિયો પોસ્ટ કર્યો.
પટેલે વીડિયોમાં કહ્યું, હું પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની પ્રેરાઈને ભાજપમાં આવ્યો હતો. પરંતુ હવે ભાજપ બદલાઈ ગયું છે અને નફરતની રાજનીતિ કરી રહી છે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલો સીએએ બંધારણ અને મુસ્લિમોની વિરુદ્ધ છે.
તેમણે સીએએ સામે શહેરના વિવિદ વિસ્તારોમાં થઈ રહેલા આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરતા કહ્યું, મારા સાથીઓ સહિત ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું. INDvNZ: વન ડે શ્રેણી હાર્યા બાદ કોહલીએ આપ્યું વિચિત્ર નિવેદન, કહ્યું- સીરિઝ હારવાથી કંઈ ફેર નથી પડતો કારણકે ચાલુ વર્ષે.... દિલ્હી ચૂંટણીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વોટિંગ કર્યા બાદ ફોટો પોસ્ટ કરીને લખ્યું, મારું કામ...... 33 વર્ષ બાદ ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે કર્યુ આ કારનામું, જાણો વિગતેIndore: BJP Corporator Usman Patel has resigned from all posts in the party, says,"BJP has moved away from the real issues. It's doing only communal politics. GDP is going doing, inflation is rising but the party is bringing laws that create rift between people of all religions". pic.twitter.com/SuU3HqczDB
— ANI (@ANI) February 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ખેતીવાડી
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion