શોધખોળ કરો

'તાત્કાલિક છોડો ઈરાન....', સીઝફાયર બાદ ભારતીયો માટે દૂતાવાસે જાહેર કરી એડવાાઈઝરી 

ઈરાનમાં વધતા જતા સંઘર્ષ વચ્ચે ભારતીય દૂતાવાસ, તેહરાને બુધવારે એક નવી સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે.  

Indian Embassy Safety Advisory: ઈરાનમાં વધતા જતા સંઘર્ષ વચ્ચે ભારતીય દૂતાવાસ, તેહરાને બુધવારે એક નવી સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે.  જેમાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી. દૂતાવાસે ઈમરજન્સી અને  હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા.

જાણો શું કહેવામાં આવ્યું છે એડવાઈઝરીમાં

દૂતાવાસની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, "7 એપ્રિલ, 2026 ની એડવાઈઝરીના સંદર્ભમાં અને તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસના માર્ગદર્શન અને સૂચવેલા માર્ગોનું પાલન કરીને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની કડક સલાહ આપવામાં આવે છે. વધુમાં, એડવાઈઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે દૂતાવાસ સાથે પરામર્શ  કર્યા વગર જવું નહીં.  

48 કલાક સુરક્ષિત રહેવાની પહેલાની એડવાઈઝરી

એક દિવસ પહેલા ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, "ઈરાનમાં ભારતીય નાગરિકોએ આગામી 48 કલાક માટે તેમના બેઝ પર રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન વિદ્યુત ઉપકરણો, લશ્કરી સ્થાપનો અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવું જોઈએ. ઘરની અંદર રહો અને કડક સૂચનાઓ અને દૂતાવાસ સાથે સંકલનમાં રહીને જ હાઇવે પર કોઈપણ મુસાફરી કરો."

આ એડવાઈઝરીમાં ખાસ કહેવામાં આવ્યું છે કે કોઈ ભારતીય નાગરિકે દૂતાવાસની  પૂર્વ મંજૂરી વગર આંતરરાષ્ટ્રીય જમીની સરહદો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ છેલ્લા 40 દિવસથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈઝરાયલે પણ ઈરાન વિરુદ્ધ હુમલા રોકવા માટે સંમતિ આપી છે અને પાકિસ્તાનમાં વધુ વાટાઘાટો થશે.  

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેમાં કહ્યું કે, તેઓ ઈરાનમાં વિનાશક સૈનિકો મોકલશે નહીં, જે આજે રવાના થવાના હતા. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે પણ સંમત થયું છે. તેમણે કહ્યું કે ઈરાનનો 10-મુદ્દાનો પ્રસ્તાવ વ્યવહારુ છે અને 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં તેની ચર્ચા કરવામાં આવશે. ઈરાને કહ્યું છે કે તેણે આ યુદ્ધ જીતી લીધું છે અને જો દુશ્મન કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો તે જોરદાર જવાબ આપશે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Embed widget