શોધખોળ કરો

ચંદ્રયાન-2 બાદ ઇસરોનું પ્રથમ મિશન, 13 નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસૈટ-3 લોન્ચ

આ લોન્ચ વ્હીકલથી અમેરિકાના 13 નેનો સેટેલાઇટ સહિત ત્રીજી જનરેશનના કાર્ટોસૈટ-3 લોન્ચ કર્યો છે જેને ભારતની આંખ કહેવામાં આવી રહ્યું છે

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ઇસરોના  સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બુધવાર  સવારે PSLV c47 લોન્ચ કરી દીધો છે. આ લોન્ચ વ્હીકલથી અમેરિકાના 13 નેનો સેટેલાઇટ સહિત ત્રીજી જનરેશનના કાર્ટોસૈટ-3 લોન્ચ કર્યો છે જેને ભારતની આંખ કહેવામાં આવી રહ્યું છે.આ લોન્ચિંગ પીએસએલવી-સી47 રોકેટથી કરવામાં આવ્યું છે. કાર્ટોસેટનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે. ઈસરો પ્રમુખ કે સિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ બાદ કહ્યું કે મને ખુશી છે કે, પીએસએલવી સી-47એ કાર્ટોસેટ-3ની સાથે 13 સેટેલાઈટને સફળતાપૂર્વક કક્ષામાં પહોંચાડ્યા છે. કાર્ટોસેટ-3 હાઈ રિઝોલ્યુશન સૈન્ય સેટેલાઈટ છે. દરમિયાન કાર્ટોસેટ-3નું વજન લગભગ 1500 કિલો છે. આજે થર્ડ જેનરેશન એડ્વાન્સ હાઈ રિઝોલ્યુશન વાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટમાં પહેલું છે. આ સેટેલાઈટ દ્વારા ઈસરોને પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન વાળી તસવીરો મળી શકશે. તેનો ઉપયોગ 3-ડી મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતી, પાણીના સોર્સ અને સીમાની સુરક્ષા માટે કરવામાં આવશે.કાર્ટોસેટ-3માં કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ પ્રકારનો સેટેલાઈટ કેમેરા ધરાવતો ઉપગ્રહ કોઇ પણ દેશ દ્ધારા લોન્ચ કરવામાં આવ્યો નથી.

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

Embed widget